Shubh Savar Happy Monsoon

Shubh Savar Happy MonsoonDownload Image
અંતે એક વાદળે હિંમત કરી….
સળગતા સૂર્ય સામે ગરજવા ની…
અને વરસવાની
ભાવ અત્તર નો આજે ઉતરી ગયો….
જ્યારે વરસાદનું પહેલું ટીપું…
માટી માં ભળી ગયું…
શુભ સવાર હેપ્પી મોનસુન ????

This picture was submitted by Smita Haldankar.

More Pictures

  • Shubh Savar Sandesh

Leave a comment