Search

Shubh Savar Messages (શુભ સવાર સંદેશ) Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Sending Good Morning Gujarati Wish

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Sending Good Morning Gujarati Wish Download Image

મને ગમે છે તે લોકોને સવારે ગુડ મોર્નિંગ મોકલવા, જે મારી સામે ન હોવા છતાં મારા દિલની ખૂબ નજીક છે. ગુડ મોર્નિંગ This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Zindagi Quote

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Zindagi Quote Download Image

ભૂલો સુધારી રિહર્સલ કરીએ ત્યાં સ્કિપ્ટ બદલાઇ જાય એનું નામ જ જીંદગી… 🍁શુભ સવાર🍁 This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Suvichar Message With Rose

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Suvichar Message With Rose Download Image

શુભ સવાર તમારી વિચારસરણી‌ જ તમને મોટા બનાવે છે !! જો આપણને ગુલાબની જેમ ખીલવું હોય, તો કાંટા સાથે તાલમેલની કળા શીખવી પડશે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Hasta Raho

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Hasta Raho Download Image

“વિશ્વમાં ફક્ત માણસ જ એક માત્ર જીવ છે, જે ને ભગવાને હસવાનો ગુણ આપ્યો છે, તેને ગુમાવશો નહીં. ” હંમેશા આનંદમાં રહો, હસતાં રહો, હસાવતા રહો. શુભ સવાર This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Khush Rahevano Sundar Upay

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Khush Rahevano Sundar Upay Download Image

ખુશ રહેવાનો સુંદર ઉપાય આશા ભગવાન પાસે રાખો, બધા પાસે નહીં. શુભ સવાર This picture was submitted by Smita Haldankar.

Contributor:

Sundar Savar Dil Kholine Jivo

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Sundar Savar Dil Kholine Jivo Download Image

સુંદર સવાર મારું માનો તો દિલ ખોલીને જીવો. હસો, ખુશ રહો કારણકે, આ જીવન ફરી ક્યારેય નહીં મળશે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Beautiful Morning Gujarati Message

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Beautiful Morning Gujarati Message Download Image

Beautiful Morning જીવન ભલે એક દિવસનું હોય કે ચાર દિવસનું હોય, જીવન એવું જીવો, જેમકે જીંદગી તમને નહીં, પણ જીંદગી ને તમે મળ્યાં છો! Hope For The Best. Good Day! Good Luck! This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Jivan No Zulo Suvichar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Jivan No Zulo Suvichar Download Image

ઝૂલો જેટલો પાછળ જાય છે તેટલો આગળ પણ આવે છે‌. એ જ રીતે જો ‘જીવન’ નો ‘ઝૂલો’ જો પાછળ જાય તો ‘ગભરાશો નહિ’ તે આગળ પણ આવશે! શુભ સવાર This picture was submitted by Smita Haldankar.

Contributor:

Good Morning Khushi No Arth

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Good Morning Khushi No Arth Download Image

Good Morning “જીવનમાં ખુશીનો અર્થ લડાઈ લડવી એમ નથી, પરંતુ તેને ટાળવી છે. કુશળતા પૂર્વક ની પીછેહઠ એ પણ એક વિજય છે.” તમારી દરેક ક્ષણ આનંદી બને એવી શુભેચ્છા. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Good Morning Bijane Khushi Aapo

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Good Morning Bijane Khushi Aapo Download Image

Good Morning “જો તમને કોઈને ખુશ રાખવાની તક મળે તો છોડશો નહીં દેવદૂત હોય છે એ લોકો જે અન્યની ખુશીનું ધ્યાન રાખે છે.” સુખદ અને મંગલમય દિવસ ની શુભેચ્છા This picture was submitted by Smita Haldankar.

Contributor: