Shubh Savar! Jai Shri Krishna!
Download Image
જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને, એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
શુભ સવાર..! જય શ્રી કૃષ્ણ..!
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts