Shubh Savar Life Quote

Shubh Savar Life QuoteDownload Image
જિંદગી કેટલી છે કોને ખબર,
કયું પંખી ક્યારે ઊડી જાય કોને ખબર,
પ્રેમથી જીવી લો થોડા પલ,
આ શ્વાસ ક્યારે દગો દઈ જાય એ કોને ખબર.
શુભ સવાર

This picture was submitted by Madhavi Oza.

More Pictures

  • Shubh Savar Gujarati Wish Image
  • Shubh Savar Mitro Message
  • Shubh Savar Zindagi Quote
  • Shubh Savar Bharoso Quote
  • Shubh Savar Sandesh

Leave a comment