Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Best Gujarati Messages Images
તૂટેલા સંબંધોને પણ એવા સૂકા ફૂલની જેમ સાચવજો કે….
જયારે પણ તેની પર સ્મરણોનું પાણી છાંટીએ
ત્યારે મહેકી ઉઠે…
હતાં ઝાંઝવાં એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો…!!!
રાખે છે એક લાગણી મુજને અમીરની જેમ,
હું એટલે તો આમ ફરું છું ફકીરની જેમ…!!!
માંગણી નો જેટલો અધિકાર હોવો જોઇએ…
લાગણી નો ય એટલો જ વિસ્તાર હોવો જોઇએ…!!!
અર્થ લાગણીનો જયારે તમને સમજાશે…
લખી રાખજો ત્યારે ખોટ મારી વર્તાશે…!!
મિત્રતા ધીરજથી કરો
પરંતુ કર્યા પછી અચલ અને દ્રઢ બનીને નિભાવો.
પૈસા કરતા માણસ ની જિંદગી મહત્વની છે.
માણસાઈ સાચવો, પૈસો નહિ.
જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts