Search

Gujarati Anmol Suvichar Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Corona Ek Reminder Speech by Dr. Nimitt Oza

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5

Corona Ek Reminder Speech by Dr. Nimitt OzaDownload Image
એવું લાગે છે કે સમય હવે બે વિભાગોમાં વહેંચાઈ જશે. ‘પ્રી-કોરોના’ યુગ અને ‘પોસ્ટ-કોરોના’ યુગ. ચિંતા, ડર, અનિશ્ચિતતા અને તકલીફોની પેલે પાર એક સુંદર વિશ્વ આપણી રાહ જોઈ રહ્યું છે.
કોરોના એક રીમાઈન્ડર છે, આપણી આદતોને સુધારવાનું. આપણા અભિગમને બદલવાનું. કશુંક પામવા માટે મુઠ્ઠીઓ વાળીને શરૂ કરેલી દોડને બ્રેક મારવાનું. કોરોનાએ એક સ્પીડ-બ્રેકરનું કામ કર્યું છે. આ સમય ધીમા પડવાનો છે. એ સમજવાનો છે કે વસ્તુઓ કરતા જીવતા મનુષ્યો વધારે મહત્વના છે. આ સમય ‘હ્યુગા’નો છે.
View More

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Dukhi Manas Ni Madad Mate Lambavelo Ek Hath

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5

Dukhi Manas Ni Madad Mate Lambavelo Ek HathDownload Image
દુ:ખી માણસની મદદ માટે લંબાવેલો એક હાથ, પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ થી વધારે ઉપયોગી છે.

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Maran Ne Sudharvani Koshish Karo

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5

Maran Ne Sudharvani Koshish KaroDownload Image
મરણ ને ટાળવું અશક્ય છે માટે મરણ ને સુધારવા ની કોશિશ કરો જયશ્રીકૃષણ

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Corona Virus Gujarati Life Quote

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5

Corona Virus Gujarati Life QuoteDownload Image
કોરોનાવાયરસ એ સાબિત કર્યું છે કે આપણી આસપાસની દરેક વસ્તુ હંગામી છે. આપણા જીવનની આસપાસ ફરતી દરેક વસ્તુ આપણું કામ, બજાર, ચલચિત્ર, સમાજ જેવી બાબતો ક્ષણભંગુર છે કારણ કે આપણે તેમના વિના જીવવાનું શીખી રહ્યા છીએ. તેણે આપણને શીખવ્યું છે કે આખરે આપણું પોતાનું ઘર અને પરિવાર જ આપણને સુરક્ષિત રાખે છે. ઘરે રહો અને તમારી જાતને અને સમુદાયને સુરક્ષિત રાખવામાં સહાય કરો.

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Jivan A Sauthi Mushkel Pariksha Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5

Jivan A Sauthi Mushkel Pariksha ChheDownload Image
જીવન એ સૌથી મુશ્કેલ પરીક્ષા છે
ઘણા લોકો નિષ્ફળ જાય છે
કારણ કે તેઓ બીજાની નકલ
કરવાનો પ્રયાસ કરે છે,
એ વિચારતા નથી કે
દરેક પાસે એક અલગ પ્રશ્નપત્ર છે.

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Safal Jeevan Karta Santosh Karak Jivan Vadhu Saru

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5

Safal Jeevan Karta Santosh Karak Jivan Vadhu SaruDownload Image
સફળ જીવન કરતાં સંતોષકારક જીવન વધુ સારું છે કારણ કે આપણી સફળતા અન્ય લોકો દ્વારા માપવામાં આવે છે. પરંતુ આપણો સંતોષ આપણા પોતાના આત્મા, મન અને હૃદય દ્વારા માપવામાં આવે છે.

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Chhe Ahi Vish Ane Amrut

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5

Chhe Ahi Vish Ane AmrutDownload Image

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Najar Jo Krushn Ni Hoy Jagat Aakhama Prem Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5

Najar Jo Krushn Ni Hoy Jagat Aakhama Prem ChheDownload Image

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Maun No Anuvad Karva Shabdoni Sanstha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5

Maun No Anuvad Karva Shabdoni SansthaDownload Image

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Jetlu Satya Priy, Atluj Satya Bolnar Apriy

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5

Jetlu Satya Priy, Atluj Satya Bolnar ApriyDownload Image

This picture was submitted by Smita Haldankar.

HTML Embed Code
BB Code for forums

Contributor:

Sub Categories :