Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Jivan Gujarati Suvichar Images ( જીવન ગુજરાતી સુવિચાર ઇમેજેસ )
જીવનમાં લાખો દુ:ખ પડે તોય મુખને હસાવજો,
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તોય ઠોકર મારી ઠુકરવજો,
પણ કોઈ સાચો પ્રેમ કરે તો જીંદગીભર નિભાવજો.
જીવન ની રેસ માં જે લોકો તમને દોડી ને હરાવી ન શકે, એ લોકો તમને તોડી ને હરાવવા નો પ્રયાશ કરશે.
દુઃખ અને મુશ્કેલી આ માનવીને શિક્ષણ આપતા બે શ્રેષ્ઠ ગુણ છે.
જે માનવી સાહસ સકથઈ અને સહન કરે છે આ પોતાના જીવનમાં સફળતા મેળવે છે.
જો તમે જીવનમાં સફળતા મેળવવા માગતા હોવ તો
ધીરજને પોતાનો પરમ મિત્ર,
અનુભવને પોતાનો બુદ્ધિમાન સલાહકાર,
સાવધાનીને પોતાનો મોટો ભાઈ
અને આશા ને પોતાનો સંરક્ષક બનાવી લો… 🙂
જીવન માં ખુશ રેહવા માટે બે રસ્તા છે 🙂
જેને ભૂલી નથી શકતા તેને હંમેશ માટે માફ કરી દ્યો।
અને તેને ભૂલી જાવ જેને તમે માફ ના કરી શકો.
કારણકે,
આ જિંદગી, કેટલી છે કોને ખબર,
કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર,
જીવીલો થોડા પાલ પ્રેમથી,
આ શ્વાશ ક્યારે દગો દઈ જાય આ કોને ખબર?
જીવન ની રેસ માં જે લોકો તમને દોડી ને હરાવી ન શકે, એ લોકો તમને તોડી ને હરાવવા નો પ્રયાશ કરશે.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts