Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Sambandh Gujarati Suvichar Images ( સંબંધ ગુજરાતી સુવિચાર ઇમેજેસ )
Download Image
“સંબંધ એટલે?
આજે જયારે દિમાગને પૂછ્યું ત્યારે,દિલ કહી ઉઠ્યું – સંબંધ એટલે રીલેશન
રીલેશન એટલે- રી+લેશન, ફરી ફરી કરવાનું લેશન….
લાગણીઓને પાકી કરવાનું વારંવાર કરવાનું હોમવર્ક…
સંબંધ એટલે?
આજે જયારે દિલને પૂછ્યું ત્યારે..દિમાગ બોલી ઉઠ્યું-સંબંધ એટલે સમ-બંધ,
સરખો પ્રેમ, વ્યહવાર અને લાગણીઓ!”
Download Image
કેટલાક સંબંધોના નામ નથી હોતાં, જ્યારે કેટલાક સંબંધો ફક્ત નામ માટે જ હોય છે.
Download Image
સંબંધ હોય તો અરીસા જેવા હોય,
જે હસે પણ સાથે સાથે, અને રડે પણ સાથે સાથ.
Download Image
સંબંધ હવે કોડી ના દામથી વેચાવા લાગ્યા છે,
સાચાં ઓછા અને મતલબી વધારે તોલવા લાગ્યા છે.
Download Image
સંબંધ પણ ત્રાજવામાં તોલાવા લાગ્યા છે. પ્રેમ ઓછો મતલબથી ભરેલા વધારે ચાલવા લાગ્યા છે.
Download Image
સંબંધ હમેશા તેજ સફળ થાય છે,
જે અહેસાન થી નહીં અહેસાસ થી બંધાયેલા હોય.
Download Image
સંબંધ વીજળીના તારની જેમ હોય છે,
ગલત જોડેલી તાર જીવનભર ઝાટકાં
આપે છે અને યોગ્ય તાર જીવનભર
રોશની ફૈલાવે છે.
Download Image
સાચા સંબંધો
મેહસૂસ કરે તેની જ આંખો ફક્ત ભીની થઈ જાય છે. મતલબના સંબંધ રાખવાવાળા ની આંખોમાં ના શરમ હોય છે કે ના પાણી.
Download Image
સંબંધ…
આજકાલ પોતાના COMFORT LEVEL મુજબ નો
TIMEPASS
Download Image
તૂટેલા સંબંધોને પણ એવા સૂકા ફૂલની જેમ સાચવજો કે….
જયારે પણ તેની પર સ્મરણોનું પાણી છાંટીએ
ત્યારે મહેકી ઉઠે…
Download Image
સંબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરાથી નથી ટકતો
એ તો ટંકે છેં સુન્દર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્વાસથી
Download Image
સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા,
કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,
પરંતુ અમીર જરૂર બનાવી દે છે…
Download Image
શેરડીમા જ્યાં ગાંઠ હોય છેત્યાં રસ નથી હોતો..
અનેજ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી..!
જીવનમાં સંબંધોનું પણ આવુ જ છે…
Download Image
તસવીર માં નહિ પણ તકલીફ માં સાથે દેખાય તેજ આપણા.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts