Makar Sankranti Gujarati Wishes Images (મકર સંક્રાંતિ ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
તમારી સફળતા નો પતંગ ઉંચે ને ઉંચે ઉડતો જાય એજ શુભેચ્છા
ઉતરાયણ ની હાર્દિક શુભેચ્છા
Download Image
તનમાં મસ્તી, મનમાં ઉમંગ, ચાલો બધા એક સંગ,
આજે ઉડાવીશું પતંગ, ઉછાળીશું હવામાં સંક્રાતીનાં રંગ.
મકર સંક્રાતીની ખુબ ખુબ શુભેચ્છા
Download Image
શબ્દો તમે આપજો ગીત હું બનાવીશ,
ખુશી તમે આપજો હસીને હું બતાવીશ,
રસ્તો તમે આપજો મંજિલ હું બતાવીશ,
કિન્યા તમે બાંધજો પતંગ હું ચગાવીશ.
મકરસંક્રાંતિ ની શુભકામના
Download Image
હેપ્પી ઉતરાયણ
Download Image
તમારી સફળતા નો પતંગ
ઉંચે ને ઉંચે ઉડતો જાય એજ શુભેચ્છા
ઉતરાયણ ની હાર્દિક શુભેચ્છા
Download Image
પીંછા વિના મોર ના શોભે,
મોતી વિના હાર ના શોભે,
તલવાર વિના વીર ના શોભે,
માટે તો હું કહું છું કે…
દોસ્તો વિના ઉત્તરાયણમાં ઘરની અગાસી ના શોભે.
મકરસંક્રાંતિ ની શુભકામના
Download Image
મકર સંક્રાંતિ ની હાર્દિક શુભેચ્છા
Download Image
મકર સંક્રાંતિ શુભેચ્છા
Download Image
આશાના આકાશમાં વિશ્વાસની દોર વધે
આપની સફળતાનો પતંગ સદા નવા મુક્કામ પ્રાપ્ત કરે
તેવી હાર્દિક શુભકામના હેપ્પી ઉતરાયણ
Download Image
તનમાં મસ્તી,
મનમાં ઉમંગ
ચાલો બધા એક સંગ,
આજે ઉડાવીશું પતંગ
ઉછાળીશું હવામાં સંક્રાતીનાં રંગ
મકર સંક્રાતીની ખુબ ખુબ શુભેચ્છા
Download Image
હેપ્પી મકર સંક્રાતી
Download Image
ઉતરાયણની હાર્દિક શુભેચ્છાઓ
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts