Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Saraswati Pujan Gujarati Wishes Images (સરસ્વતી પૂજન ગુજરાતી શુભકામના ઈમેજેસ)
આ સરસ્વતી પૂજન તમારા ઘરમાં
અને જીવનમાં સુખ, સંપત્તિ અને જ્ઞાનની
વર્ષા કરે એવી અમારી તમને અને
તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા
યા દેવી સર્વ ભૂતેશુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
સરસ્વતી પૂજન ની હાર્દિક શુભેચ્છા
યા દેવી સર્વ ભૂતેશુ વિદ્યા રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
સરસ્વતી પૂજન ની હાર્દિક શુભેચ્છા
સરસ્વતી પૂજન નાં નિમિત્તે જ્ઞાન સંપત્તિ તમારા સુધી પોહચે,
તમને બધાને દેવી સરસ્વતી પૂજન ની હાર્દિક શુભેચ્છા
માતા સરસ્વતી સદૈવ આપને
શુભ વિચાર પ્રદાન કરે અને
તેનો આશીર્વાદ કાયમ તમારી ઉપર રહે.
સરસ્વતી પૂજન ની હાર્દિક શુભેચ્છા
સરસ્વતી પૂજાની તમને અને તમારા પરિવારને ખૂબ શુભેચ્છા
માતા સરસ્વતી ને પ્રાર્થના છે કે
તેના આશીર્વાદથી તમને જીવનભર
આનંદ મળતો રહે.
સરસ્વતી પૂજનની હાર્દિક શુભેચ્છા
સરસ્વતી પૂજન ની હાર્દિક શુભેચ્છા
કમળ પુષ્પ પર આસક્ત માં, દેતી જ્ઞાન સાગર માં,
કહેતી કિચડમાં પણ કમળ બનો, પોતાના કર્મોથી મહાન બનો.
તમને સરસ્વતી પૂજન ની અનેક શુભેચ્છા
જ્ઞાનદેવી સરસ્વતી પૂજન ના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા.
સરસ્વતી ની ઉપાસનાથી તમે જ્ઞાનસમૃદ્ધ બનો એવી સદ્ભાવના
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts