Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Krishna Janmashtami Gujarati Wishes Images (કૃષ્ણ જન્માષ્ટમી ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ,
હાથી ઘોડા પાલખી ,જય કનૈયા લાલકી.
આજે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ દિવસની આપને તથા આપના પરિવારને
મારા તરફથી જન્માષ્ટમીની હાર્દિક શુભકામના…
Download Image
આપ સૌને જન્માષ્ટમી ના પાવન પર્વની ખુબ ખુબ શુભકામના..
ભગવાન શ્રીકૃષ્ણ આપ સૌને પરિવાર સહિત ખુબ સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા સારી તંદુરસ્તી આપે એવી પ્રાર્થના.
જય શ્રી કૃષ્ણ
Download Image
માખણ ચોર નંદ કિશોર,
બાંધી જેણે પ્રીતની ડોર.
હરે કૃષ્ણ હરે મુરારી,
પૂજે જેને દુનિયા સારી,
આવો એમનાં ગુણ ગાઈએ
બધા મળીને જન્માષ્ટમી માનવીએ.
કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામના
Download Image
કૃષ્ણ જેનું નામ છે, ગોકુળ જેનું ધામ છે,
એવા શ્રી કૃષ્ણ ભગવાનને અમારા સહુનાં પ્રણામ છે.
આપને અને આપના પરિવારને
કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા
Download Image
જન્માષ્ટમીનાં આ અવસર પર,
અમે એવી કામના કરીએ છીએ કે શ્રી કૃષ્ણ ની કૃપા
આપ અને આપના પૂરા પરિવાર પર હમેશાં રહે.
કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા
Download Image
ગોકુળમાં જે કરે વાસ,
ગોપીયો સંગ જે રમે રાસ,
દેવકી યશોદા જેમની માતા,
એવા અમારા કૃષ્ણ કનૈયા.
કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા
Download Image
જય યશોદા લાલની, જય હો નંદ લાલની,
હાથી,ઘોડા, પાલખી, જય કન્હૈયા લાલની
જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છા
Download Image
જન્માષ્ટમી ના પવિત્ર દિવસે અમારી એજ શુભ કામના કે
શ્રી કૃષ્ણ ની કૃપા સદૈવ તમારા પર અને તમારા કુટુંબ પર વરસતી રહે
શુભ જન્માષ્ટમી
Download Image
જન્માષ્ટમી ની શુભ કામનાઓ
Download Image
સહુને કૃષ્ણ જન્માષ્ટમી ની હાર્દિક શુભેચ્છા
Download Image
કૃષ્ણ ની મહિમા,કૃષ્ણ નો પ્યાર
કૃષ્ણ માં શ્રદ્ધા,કૃષ્ણ થી સંસાર
મુબારક હો આપ સૌને
જન્માષ્ટમી તહેવાર.
Download Image
રાધા ની ભક્તિ મૉરલી ની મિઠાસ
માખણ નો સ્વાદ અને ગોપીઓ નો રાસ
સહુ મળી ઉજવીયે જન્માષ્ટમી નો દિવસ ખાસ.
Download Image
કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે
સર્વ મિત્રો અને પરિવાર ને મારા જય શ્રી કૃષ્ણ
Download Image
જય શ્રી કૃષ્ણ
નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયાલાલ ની
હાથી ધોડા પાલખી જય કન્હૈયાલાલ ની
કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે
સર્વ મિત્રો અને પરિવાર ને મારા જય શ્રી કૃષ્ણ
Download Image
હે ગાયો ચરાવા આવ્યા
જય હો પશુપાલની
નંદ ઘેર આનંદ ભયો
જય કન્હૈયાલાલ ની
શુભ જન્માષ્ટમી
Download Image
જય શ્રી કૃષ્ણ – શુભ જન્માષ્ટમી
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts