Shitala Satam Gujarati Wishes Images (શીતળા સાતમ ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
“વન્દે હં શિતલાં દેવીં રાસભસ્થાં દિગંબરામ,
માર્જનીકલશોપેતાં શૂરપાલંકૃતમસ્તકામ.”
શિતલા માતા રોગજંતુ થી
સહુની રક્ષા કરે.
શુભ શીતળા સાતમ
Download Image
ૐ હ્રીં શ્રીં શિતલાયૈ નમઃ
જય શીતળા માતા
શુભ શીતળા સાતમ
Download Image
જય શીતળા માતા
શીતળા સાતમ ની હાર્દિક શુભકામના
શીતળા માતા
આપનું અને આપના પરિવારનું
સર્વ રોગથી રક્ષણ કરે.
Download Image
“વન્દે હં શિતલાં દેવીં રાસભસ્થાં દિગંબરામ,
માર્જનીકલશોપેતાં શૂરપાલંકૃતમસ્તકામ.”
જય શીતળા માતા
શિતલા માતાનાં આશીર્વાદ
આપ અને આપના પરિવાર પર
હમેશાં રહે.
Download Image
તમને અને તમારા પરિવાર ને
શીતળા સાતમની
હાર્દિક શુભ કામના
માઁ શીતળા આપ સર્વનું કલ્યાણ કરે.
હેપ્પી શીતળા સાતમ
Download Image
શુભ સવાર
શ્રી શીતળા માતા
Download Image
શીતળા સાતમ ની હાર્દિક શુભેચ્છા
Download Image
જય શીતળા માતા
Download Image
આપ સૌને શીતળા સાતમ ની શુભકામનાઓ
માં શીતળા સૌને તન, મન, ધન થી સુખ અર્પે
આપના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે
તેવી માતા શીતળા નાં ચરણોમાં પ્રાર્થના.
વન્દેહંશીતળાદેવીં રાસભસ્થાંદીગમ્બરામ્
માર્જનીકલશોપેતાં સુર્પાલંકૃતમસ્તકામ્
હે દિગમ્બર,
ગર્દભ વાહન પર વિરાજમાન,
સુપડી, ઝાડુ અને
લીમડાના પાંદડા થી
સજેલી અને
હાથમાં જળ કળશ
ધારણ કરનારી માતા ને પ્રણામ.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts