Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Vishwa Matrubhasha Diwas Gujarati Wishes Images (વિશ્વ માતૃભાષા દિવસ ગુજરાતી શુભકામના ઈમેજેસ)
વદનથી ભલેને વિદેશી વાણી વદાય,
પણ…
હ્રદયના ભાવ તો માતૃભાષામાં જ સોહાય!!!
વિશ્વમાતૃભાષા દિવસ ની શુભકામના
એ વિચારીને ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બંને છીએ ગુજરાતી !!
આજે ૨૧ ફેબ્રુઆરી
“વિશ્વ માતૃભાષા દિવસ” ની હાર્દિક શુભેચ્છાઓ
સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી,
મળી માતૃભાષા મને #ગુજરાતી.
રમે અન્ય સખીઓ થકી દેઇ તાળી,
સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
રમો માતૃભાષા મુખે ગુજરાતી.
મળી હેમઆશિષ, નરસિંહ-મીરાં,
થયા પ્રેમભટ્ટ ને અખો ભક્ત ધીંરા,
પૂજી નર્મદે કાન્ત ગોવર્ધને જે,
સજી ન્હાનલે કલ્પનાભવ્ય તેજે.
ધ્રુવા સત્ય-સાથી અહિંસા સુહાતી,
નમો ધન્ય ગાંધીગિરા ગુજરાતી.
-ઉમાશંકર જોષી
#માતૃભાષા દિવસ ની શુભેચ્છાઓ
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts