Durga Puja Gujarati Wishes Images (દુર્ગા પૂજન ગુજરાતી શુભકામના ઈમેજેસ)

Happy Durga Puja Gujarati Status ImageDownload Image
માતા દુર્ગા, માતા અંબે, માતા જગદંબે, માતા ભવાની, માતા શીતલા, માતા વૈષ્ણો,
મા ચંડી, માતા રાણી મારી અને તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે.
જય માતા દી. હેપ્પી દુર્ગા પૂજા.

Happy Durga Puja In GujaratiDownload Image
માં દુર્ગા નાં આશીર્વાદ હમેશાં આપણા પર રહે.
હેપ્પી દુર્ગા પૂજા

Happy Durga Puja Gujarati Message PicDownload Image
માતાની શક્તિ નોં વાસ રહે,
મુશ્કેલીઓનો અંત આવે,
દરેક ઘરમાં સુખ-શાંતિ રહે.
જય માતા દી. હેપ્પી દુર્ગા પૂજા

Happy Durga Puja Wish In GujaratiDownload Image
લક્ષ્મી નો હાથ હોય, સરસ્વતી નો સાથ હોય,
ગણેશ નો નિવાસ હોય અને માં દુર્ગાના આશીર્વાદથી
આપના જીવનમાં પ્રકાશ જ પ્રકાશ હોય.
દુર્ગા અષ્ટમી ની શુભકામના

Durga Puja Gujarati Wish PictureDownload Image
મા દુર્ગા ના આશીર્વાદ થી તમારું જીવન સુખમય બની રહે.આ દુર્ગા પૂજા પર તમને અને તમારા પરિવારને અમારી શુભેચ્છાઓ.

Durga Puja Gujarati WishDownload Image
દુર્ગા પૂજાની તમને અને તમારા પરિવાર ને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા

Durga Puja Wishes In GujaratiDownload Image
નવરાત્રિના મંગલ સમયે
દેવી તમને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રદાન કરે,
તમારી સર્વ મનોકામના પૂર્ણ થાય એવી દેવીને પ્રાર્થના.
દુર્ગા પૂજાની હાર્દિક શુભેચ્છા

Happy Durga Puja Gujarati WishDownload Image
દુર્ગા પૂજા પર માં તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે.
હેપ્પી દુર્ગા પૂજા

Durga Puja Ni Hardik ShubhechhaDownload Image
માઁ દુર્ગા, માઁ અંબા, માઁ જગદંબા, માઁ ભવાની, માઁ શીતલા,
માઁ વૈષ્ણો, માઁ ચંડી, માઁ રાની તમારી તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે.
દુર્ગા પૂજાની હાર્દિક શુભેચ્છા

Shubh Durga Puja Wishes In GujaratiDownload Image
માઁ દુર્ગા તેની 9 ભુજાઓ વડે તમને બળ, બુદ્ધિ, એશ્વર્ય,
સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ
પ્રદાન કરે એવી શુભેચ્છા.
શુભ દુર્ગાપૂજા.

Durga Puja Gujarati Hardik ShubhechhaDownload Image
સર્વ મંગલ માંગલ્યે, શિવે સર્વાર્થ સાધિકે,
શરણ્યે ત્ર્યંબકે ગૌરી, નારાયણી નમોસ્તુતે.
દુર્ગા પૂજાની હાર્દિક શુભેચ્છા

Durga Puja Ni ShubhechhaDownload Image
અંબા માતાના નવ રૂપ તમને કીર્તિ, પ્રસિદ્ધિ, આરોગ્ય,
ધન, શિક્ષણ, સુખ, સમૃદ્ધિ, ભક્તિ અને શક્તિ આપે.
દુર્ગા પૂજાની હાર્દિક શુભેચ્છા

More Pictures

  • Putrada Ekadashi Gujarati Wish Image
  • Christmas Wishes In Gujarati
  • Happy Diwali Gujarati Greeting Picture
  • Shubh Dhanteras
  • Happy Dussehra Gujarati Message Picture
  • Happy Navratri Gujarati Message Picture
  • Happy Daughters Day Gujarati Shayari Photo
  • Vighnaraja Sankashti Chaturthi Gujarati Quote Picture
  • Happy Raksha Bandhan Gujarati Quote Pic

Leave a comment