Search

Shubh Sandhya-Gujarati (શુભ સંધ્યા ગુજરાતી) Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Shubh Sandhya – Koine Dilthi Jiti Batavo

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Sandhya – Koine Dilthi Jiti Batavo Download Image

કોઈને હરાવવું એ તો તદ્દન સરળ છે, પરંતુ તમે કોઈને દિલ થી જીતી બતાવો તે મહત્વનું છે. શુભ સંધ્યા 🙂 This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Sandhya – Koina Manne Hrdaythi Nihalta Shikho

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Sandhya – Koina Manne Hrdaythi Nihalta Shikho Download Image

મનની કડવાશ દૂર કરવી હોય તો કોઈના મનને હ્ર્દયથી નિહાળતા શીખી જાવ શુભ સંધ્યા 🙂 This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Sandhya Mitro

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 0
Shubh Sandhya Mitro Download Image

શુભ સંધ્યા મિત્રો 🙂 This picture was submitted by Madhavi Oza.

Contributor:

SHUBH SANDHYA MITRO

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 0
SHUBH SANDHYA MITRO Download Image

હોય છે એવી “ક્ષણો” સમય ના આ અનંત સાગર માં જેની પીડા જેના હર્ષ..!! રહે પ્રજ્વલિત પ્રજ્વલિત રહે વર્ષો વર્ષ વર્ષો વર્ષ..!! હા, શાશ્વત હોય છે એ પ્રેમ હા, શાશ્વત હોય છે એ દર્દ વર્ષો વર્ષ વર્ષો વર્ષ..!! ? 🙂 This picture was submitted by Smita Haldankar.

Contributor:

SHUBH SANDHYA MITRO

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 0
SHUBH SANDHYA MITRO Download Image

જયા સુધી દિલથી સંવાદ ના રચાય બે જણ અજાણ રહે છે; પ્રેમ કે સાચી દોસ્તી માં જ એકમેકના હ્રદય ની જાણ રહે છે..!! શુભ સંધ્યા મિત્રો..! 🙂 This picture was submitted by Smita Haldankar.

Contributor:

SHUBH SANDHYAKAL

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
SHUBH SANDHYAKAL Download Image

મીઠી લાગણીઓથી છલોછલ આંસુનો સ્વાદ ખારો ખારો કેમ ..? કદાચ……. લાગણી પણ દરિયા જેવી અસીમ છે એટલે… શુભ સંધ્યાકાળ…! 🙂 This picture was submitted by Smita Haldankar.

Contributor:

SHUBH SANDHYAKAL

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
SHUBH SANDHYAKAL Download Image

રસ્તાઓ અચાનક મળી ગયા બે ઘડી વાતે વળગ્યા અને,,,,,,,છૂટા પડી ગયા. ઝરણાં અચાનક મળી ગયાં એકબીજાને ભેટ્યાં અને,,,,,,,ભળી ગયાં. અમે અચાનક મળી ગયાં ,,, અમે, ના રસ્તા કે ના ઝરણાં એટલે- ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં !  શુભ સંધ્યાકાળ…! 🙂 This picture was submitted by Smita Haldankar.

Contributor: