Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Ganesh Chaturthi Gujarati Wishes Images (ગણેશ ચતુર્થી ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
સર્વેને ગણેશ ઉત્સવની હાર્દિક શુભેચ્છા
આજથી શરૂ થતાં ગણેશ ઉત્સવની
તમને અને તમારા કુટુંબીજનોને હાર્દિક શુભેચ્છા
બુધ્ધિની દેવતા શ્રી ગણપતિ બાપ્પા
આપણને બધાને સુખ, સમૃધ્ધિ અને યશ પ્રાપ્તિ માટે
આશીર્વાદ આપે, એવી બાપ્પાના ચરણોમાં પ્રાર્થના.
ગણપતિ બાપ્પા મોરયા!!
Download Image
આજે ગણેશ ચતુર્થી, આજના આ મંગલ દિવસે
સર્વ ગણેશ ભક્તોનાં મનની સર્વ ઈચ્છીત
મનોકામના શ્રી ગણેશજી પૂર્ણ કરે,
એવી ગણપતિ ના ચરણોમાં પ્રાર્થના…
સર્વ ગણેશ ભક્તોને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા!
Download Image
ગણપતિ બાપ્પાના આગમનથી આપના જીવનમાં ભરપૂર
સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવે એવી પ્રાર્થના.
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા
Download Image
સર્વને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા
આપના મનની સર્વ મનોકામના પૂર્ણ થાય,
સર્વેને સુખ, સમૃદ્ધિ, એશ્વર્ય, શાંતિ, આરોગ્ય
લાભો, એવી બાપ્પા ના ચરણોમાં પ્રાર્થના…
ગણપતિ બાપ્પા મોરયા, મગલમૂર્તી મોરયા.
Download Image
બાપ્પા ના આગમનથી તમારા જીવનમાં
ભરપૂર સુખ સમૃદ્ધિ એશ્વર્ય આવે..
એવી ગણેશજીને પ્રાર્થના !
ગણેશ ચતુર્થીની આપ સર્વ ને
ખૂબ ખૂબ શુભેચ્છા!
ગણપતિ બાપ્પા મોરયા, મગલમૂર્તી મોરયા.
Download Image
ગણેશ ચતુર્થીની શુભેચ્છા
ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા
Download Image
શુભ ગણેશ ચતુર્થી
Download Image
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ.
શ્રી ગણેશજી આપણા સૌના સર્વ દુખ દર્દ દુર કરી
નવી આશાની અને ખુશીની લહેર પ્રસરાવે તેવી શુભેચ્છા.
Download Image
સર્વે ને ગણેશ ઉત્સવની હાર્દિક શુભેચ્છા
Download Image
સર્વેને ગણેશ ચતુર્થીની શુભકામના
Download Image
શુભ સવાર મિત્રો
સર્વે ને ગણેશ ઉત્સવની હાર્દિક શુભેચ્છા
Download Image
સર્વેને ગણેશ ચતુર્થીની શુભકામના
તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય,
બધાને એશ્વર્ય, સુખ-શાંતિ, આરોગ્ય મળે
એવી બાપ્પાનાં ચરણે પ્રાર્થના
ગણપતિ બાપ્પા મોર્યા, મંગલમૂર્તિ મોર્યા.
Download Image
ગણેશ ચતુર્થીની શુભેચ્છા
Download Image
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ.
શ્રી ગણેશજી આપણા સૌના
સર્વ દુખ દર્દ દુર કરી
નવી આશાની અને
ખુશીની લહેર પ્રસરાવે તેવી શુભેચ્છા.
Download Image
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છા!
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts