Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Holika Dahan Gujarati Wishes Images (હોળીકા દહન ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
તમારા જીવન માં ઓછા માં ઓછી હોળી થાય.
હોળી ની અગ્નિ માં તમારા શરીર અને મગજ ના નકારાત્મક કીટાણુ ઓ નાશ થાય અને…નવી હકારાત્મકતા રૂપી રંગો નું અવતરણ થાય.
એવી જ દરેક ને અંતર થી હોળી ની શુભકામનાઓ.
Download Image
હોળીની જ્વાળાઓમાં આપના જીવનમાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અહંકાર, દુખ અને તકલીફોનુ દહન થાય અને આપનુ જીવન સુખ, શાંતિ, ખુશી, તંદુરસ્તી, આનંદ, સમૃધ્ધી અને પ્રેમ રૂપી સપ્તરંગોથી છલકાયેલુ રહે એવી આજના હોળીના પાવન પ્રસંગે સહૃદય શુભકામનાઓ..!!
Download Image
હોળીની પૂજા કરીને માંગીએ આશીર્વાદ,
કાયમ રહે આનંદ સર્વત્ર.
હોળી ની શુભેચ્છાઓ!
Download Image
હોળીની આગમાં સળગવા દો
અનિષ્ટ, ખરાબ વિચારો અને વૃત્તિઓ.
હોળીની જ્વાળાઓથી તમારું મન શુદ્ધ રહે,
હોળીને રંગીન બનાવે તમારુ જીવન.
હોળીકા દહનની શુભેચ્છા
Download Image
આપ સૌને હોળીકા દહનની ખુબ ખુબ શુભકામનાઓ
હોળી જ કરવી હોય તો અહંકારની, અસત્યની, અન્યાયની,
જાતીયતાની, ધર્મવાદની, દહેજની, ભ્રષ્ટાચાર ની,
નિંદાની, આળસની, ગર્વની અને દુ:ખની હોળી કરો.
Download Image
આપના જીવનનાં તમામ કષ્ટ
હોળીકા દહનમાં બળીને
ભસ્મ થઈ જાય ને
આપના જીવનમાં હમેશાં આનંદ જ હોય.
હોળીકા દહન ની હાર્દિક શુભકામના
Download Image
તમને આને તમારા કુટુંબીજનોને
હોળી ની હાર્દિક શુભેચ્છા!
Download Image
હોળીની આ પવિત્ર અગ્નિમાં
નિરાશા, દારિદ્રય, આળસનું દહન થાય,
અને બધાંના જીવનમાં આનંદ, સુખ, આરોગ્ય
અને શાંતિ આવે.
હોળી ની હાર્દિક શુભેચ્છા
Download Image
હોળીના દિવસે કરીને હોળીકા દહન
ચાલો ખરાબ વૃત્તિઓને બાળીએ અને સુખ લાવીએ.
હોળી ની શુભેચ્છાઓ!
Download Image
હોળીની આ પવિત્ર અગ્નિમાં બળી જવા દ્યો દુઃખ,
જીવનમાં આવવા દ્યો ખુશીના ક્ષણ.
હોળી ની શુભેચ્છા!
Download Image
અનિષ્ટનો થાય વિનાશ..
જીવનમાં ખુશીની લહેર આવે.
બધાને હોળી ની મનઃપૂર્વક શુભેચ્છા!
Download Image
હોલિકા દહન ની હાર્દિક શુભેચ્છા!
Download Image
હોળીની આ પવિત્ર અગ્નિમાં બળી જવા દ્યો દુઃખ બધા,
તમારા જીવનમાં આવવા દ્યો આનંદના ક્ષણ બધા.
હોળી ની શુભેચ્છા!
Download Image
હોલિકા દહન ની હાર્દિક શુભેચ્છા!
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts