Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
આજે કાળી ચૌદસ…
આપણાં મન માં સતત ચાલતા ક્રોધ રૂપી કકળાટ, ગુસ્સો, આવેશ જેવા
નકારાતમ્ક વિચારો ને મનમાંથી બહાર કાઢી હવે થી મન ને અને તન ને તંદુરસ્ત બનાવીયે….
આપ ને તથા આપ ના પરીવાર ને કાળી ચૌદસ ની શુભકામનાઓ.
Download Image
આવતી કાલ થી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં
અગિયારસ થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે,
વાઘબારસ થી પ્રગતિના દ્વાર ખૂલે,
ધન તેરસ થી સુદ્ધ ધન પ્રાપ્ત થાય, (કાળી ચૌદશ) થી જીવનમાં કલહ દૂર થાય,
દિવાળી થી દિલમાં માનવતા નો દીપ પ્રગટે,
નૂતન વર્ષ થી જીવન નવ પલ્લવિત થાય,
કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા.
Download Image
આ કાળી ચૌદસ પર માં કાલી,
આપને સર્વ કષ્ટ, રોગ અને શત્રુઓથી મુક્તિ આપે.
કાળી ચૌદસની હાર્દિક શુભકામના
Download Image
તમારા બધા દુ:ખોનોં નાશ થાય,
આ કાળી ચૌદસ થી તમારે ઘર
સુખ અને સમૃદ્ધિ, અને શાંતિ રહે.
કાલી ચૌદસની શુભકામના
Download Image
આ કાળી ચૌદસ પર ભગવાન,
તમને બધા કષ્ટો, રોગો અને શત્રુઓથી મુક્તિ અપાવે.
કાલી ચૌદસની શુભકામના
Download Image
માં કાલી આપના જીવનમાંથી દરેક પ્રકારની
નકારાત્મકતા, બુરાઈ, દુર્ભાગ્ય દૂર કરીને આપને
શક્તિ, સાહસ અને સફળતા નો આશીર્વાદ આપે.
કાળી ચૌદસની શુભકામના
Download Image
આપના સર્વ દુખોનો નાશ થાય, આ કાળી ચૌદસ પર
આપના ઘરમાં સુખ – સમૃદ્ધિ નો વાસ થાય.
કાળી ચૌદસની હાર્દિક શુભકામના
Download Image
માં કાલી નાં ચરણોમાં શીશ ઝુકાવીએ,
મહાકાલી ને વિનંતી કરીએ,
સર્વેની મંગલ કામના ચાહીએ.
કાળી ચૌદસની હાર્દિક શુભકામના
Download Image
માં કાલી આપના જીવનમાંથી દરેક પ્રકારની
નકારાત્મકતા, બુરાઈ, દુર્ભાગ્ય દૂર કરીને આપને
શક્તિ, સાહસ અને સફળતા નો આશીર્વાદ આપે.
કાળી ચૌદસની શુભકામના
Download Image
આ કાળી ચૌદસ પર માં કાલી, આપને અને
આપના પરિવારને દરેક બૂરી નજરથી બચાવે.
કાળી ચૌદસની હાર્દિક શુભકામના
Download Image
સત્ય પર વિજય મેળવી કાળી ચૌદસ ઉજવીએ
મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને
દરેક મનોકામના પૂરી થતાં જોઈએ.
કાળી ચૌદસની આપને
ખૂબ ખૂબ શુભકામના
Download Image
માં આદિશક્તિ મહાકાળી આપના જીવનમાં
સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે
એવી માતાજી ને પ્રાર્થના
કાળી ચૌદસની શુભકામના
Download Image
કાળી ચૌદસની હાર્દિક શુભકામના
Download Image
માઁ કાળી તમને અને તમારા પરિવાર ને
હંમેશા બુરી નજરથી બચાવે
એવી શુભ કામના.
કાળી ચૌદશની ખુબ ખુબ શુભેચ્છાઓ.
Download Image
માઁ આદિ શક્તિ મહાકાળી
તમારા જીવન માં
સુખ, શાંતિ અને
સમૃદ્ધિ પ્રદાન કરે
એવી અમારી
શુભકામનાઓ ની સાથે
કાળી ચૌદશની હાર્દિક શુભેચ્છા
Download Image
કાળી ચૌદસની હાર્દિક શુભકામના
Download Image
કાળી ચૌદસની હાર્દિક શુભકામના
Download Image
માઁ કાળી તમને અને તમારા પરિવાર ને
હંમેશા બુરી નજરથી બચાવે એવી શુભ કામના.
કાળી ચૌદશની ખુબ ખુબ શુભેચ્છાઓ.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts