Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
માતૃ દેવો ભવ: પિતૃ દેવો ભવ:
આંતરરાષ્ટ્રીય માતા પિતા
દિવસની શુભેચ્છાઓ! શુભેચ્છાઓ!
Download Image
માતૃ દેવો ભવ: પિતૃ દેવો ભવ:
ભગવાન અદ્રશ્ય માતા પિતા છે.
અને માતા પિતા દૃશ્યમાન ભગવાન છે.
પેરેન્ટ્સ ડે ની શુભકામનાઓ
Download Image
નિઃસ્વાર્થ પ્રેમ અને ત્યાગનું એકતરફી વચન નિભાવીને
તેમના બાળકોને સારી રીતે ઉછેરનારા તમામ માતાપિતાને
વિશ્વ માતાપિતા દિવસની શુભેચ્છા.
Download Image
સમય અને પરિસ્થિતિ જોઈને પ્રેમ રચાવે એ દુનિયા.
પણ સમય અને પરિસ્થિતિ જોયા વિના
જે અઢળક પ્રેમ વરસાવે એ માં-બાપ.
Happy Parents Day
Download Image
આમ તો દુનિયાની નજરમાં ઘણો સક્ષમ છું,
પણ આ બે મહાસાગરનું ઋણ ચુકવવા અસક્ષમ છું.
એક પિતાના પરસેવાનું
ને બીજું માતાની મમતાનું…!!
Happy Parents Day
Download Image
માતા-પિતાનું દિલ જીતીલો, તમે સફળ થશો.
નહીં તો આખી દુનિયા જીતીને પણ તમે હારી જશો!
હેપ્પી પેરેન્ટ્સ ડે
Download Image
એવું કંઈક કામ કરો કે તમારા માતા-પિતા તેમની પ્રાર્થનામાં કહે…
“હે પ્રભુ, અમને દરેક જન્મમાં આવીજ સંતાન આપજો.”
હેપ્પી પેરેન્ટ્સ ડે
Download Image
જીવનમાં બે જણનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
તારી જીત માટે સર્વસ્વ ગુમાવનાર બાપ!
દરેક દુ:ખમાં તમે જેને બોલાવી છે તે મા!
હેપ્પી પેરેન્ટ્સ ડે
Download Image
હજારો લોકોને મળવાનું થાય છે.
પણ જેઓ હજારો ભૂલોને માફ કરે છે
એ “માતાપિતા” ફરી ક્યારેય મળતા નથી.
હેપ્પી પેરેન્ટ્સ ડે
Download Image
માતા પૃથ્વી પિતા આકાશ,
માતા સંગીત પિતા સાજ.
જીવન મારું નૃત્ય બન્યું
આ બંનેનોં સુરમય સાથ.
માતાપિતા દિવસની શુભેચ્છાઓ!
Download Image
માતા એ પ્રેમની ધાર છે,
પિતા જીવનનો સહારો છે.
હેપ્પી પેરેન્ટ્સ ડે
Download Image
મારા માતા-પિતાથી વધુ દુનિયામાં મારા કોઈ ભગવાન નથી,
તેમનું ઋણ ચૂકવી શકું હું એટલો ધનવાન નથી…!!
હેપ્પી પેરેન્ટ્સ ડે
Download Image
મા-બાપનો હાથ પકડી રાખો,
લોકોના પગ પકડવાની જરૂર પડશે નહીં.
હેપ્પી પેરેન્ટ્સ ડે
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts