Search

Daughters Day Wishes Gujarati Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Putri Diwas Ni Hardik Shubhechcha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Putri Diwas Ni Hardik Shubhechcha Download Image

ખિલતી કળીઓ છે દીકરી, માતા પિતાની પીડા સમજે છે દીકરી, ઘરને રોશન કરે છે દીકરી, દીકરો આજ છે તો આવનાર કાલ છે દીકરી. પુત્રી દિવસ ની હાર્દિક શુભેચ્છા This picture was submitted by Smita Haldankar.

Contributor:

Putri Diwas Shubhechcha Sandesh

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Putri Diwas Shubhechcha Sandesh Download Image

મોટા નસીબવાળાને ત્યાં જન્મ લે છે દીકરી, ઘર આંગણ ને ખુશીઓથી ભરી દે છે દીકરી, બસ થોડો પ્રેમ અને લાડ જોઈએ છે એને, થોડી સંભાળમાં લહેરાય એ ખેતી છે દીકરી. પુત્રી દિવસ ની શુભેચ્છા This picture was submitted by Smita Haldankar.

Contributor:

Putri Diwas Hardik Shubhechcha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Putri Diwas Hardik Shubhechcha Download Image

જે ઘરમાં હોય છે દીકરીઓ, રોશની હરપળ હોય છે ત્યાં, હમેશા સુખ વરસે તે ઘરમાં, સ્મિત વિખેરે દીકરીઓ જ્યાં. પુત્રી દિવસ ની હાર્દિક શુભેચ્છા This picture was submitted by Smita Haldankar.

Contributor:

Happy Daughters Day Gujarati Message Image

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Happy Daughters Day Gujarati Message Image Download Image

જોઈને મનોહર રૂપ મનમાં પ્રેમ ઉભરાઇ આવે, પછી કેમ આવી કળી ગર્ભ માં જ પસંદ ન આવે ? પુત્રી ને જીવાડો, પુત્રી ને બચાવો. Happy Daughters Day This picture was submitted by Smita Haldankar.

Contributor:

Putri Diwas Ni Shubhechcha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Putri Diwas Ni Shubhechcha Download Image

દીકરી મારી ભાગ્યવાન, રાજકન્યા છે ઘરની. પુત્રી દિવસ ની શુભેચ્છા! This picture was submitted by Smita Haldankar.

Contributor:

Putri Diwas Ni Shubhechcha Image

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Putri Diwas Ni Shubhechcha Image Download Image

એક છોકરી વહુના રૂપમાં હોવી જોઈએ. દીકરી ની કસર એણે થોડી તો ભરવી જોઈએ. પુત્રી દિવસ ની શુભેચ્છા This picture was submitted by Smita Haldankar.

Contributor: