Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Dussehra Gujarati Wishes Images (દશેરા ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
અધર્મ પર ધર્મની જીત,
અન્યાય પર ન્યાયનોં વિજય,
બુરાઈ પર સારાની જયજયકાર,
આજ છે દશેરા નોં તહેવાર.
Download Image
દશેરા નિમિત્તે તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
દશેરા એટલે અસત્ય પર સત્યનો વિજય, તમે પણ તમારા જીવનમાં દરેક પથ પર વિજય મેળવો, એવી અમારી મંગલમય શુભ કામના.
Download Image
અધર્મ પર ધર્મની જીત,
અન્યાય પર ન્યાયનો વિજય,
બુરાઈ પર ભલાઈ ની જયજયકાર,
આ જ છે દશેરાનો તહેવાર ..
શુભ દશેરા
Download Image
શાંતિ અને અમનના આ દેશમાંથી
હવે બૂરાઈ નાબૂદ થવી જોઈએ
આતંકી રાવણને બાળવા માટે
આજે ફરી રામને આવવું જોઈએ.
દશેરાની હાર્દિક શુભકામનાઓ
Download Image
દશેરા ની હાર્દિક શુભકામના
Download Image
અધર્મ પર ધર્મની જીત,
અન્યાય પર ન્યાયનોં વિજય
દશેરા ની શુભકામના
Download Image
દરવાજે તોરણ અને આંગણામાં રંગોળી,
દેવઘરમાં વિરાજયા માં લક્ષ્મી,
સોનું લૂટીને ઉજવીએ દશેરા
લાભો સુખ સમૃદ્ધિ અને કીર્તિ.
શુભ દશેરા
Download Image
લાઈફમાં હોય ખુશી ભરપૂર,
કદી ના આવે કોઈ સંકટ,
સદા સુખી રહે ઘર સંસાર
વિશિંગ યૂ હેપ્પી દશેરા
Download Image
દશેરા ની હાર્દિક શુભકામના
Download Image
બુરાઈ પર સારા ની જીત,
દશેરા પર રાખીએ એક આશા,
રાવણ ની જેમ આપણા દુ:ખોનો અંત થાય,
એક નવી શરૂઆત થાય
એક નવી સવાર ની સાથે.
દશેરા ની હાર્દિક શુભેચ્છા
Download Image
સોનેરી સૂર્યની સોનેરી કિરણો,
સોનેરી કિરણો નો સોનેરી દિવસ,
સોનેરી દિવસની સોનેરી શુભેચ્છા,
સોના જેવા મારા મિત્રોને
દશેરા ની હાર્દિક શુભેચ્છા
Download Image
સંકલ્પ હોય નવા તમારા
મળે તેને નવી દિશા,
દરેક સપનાં પૂર્ણ થાય તમારા
આજ દશેરા ની હાર્દિક શુભેચ્છા
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts