Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Labh Pancham Gujarati Wishes Images (લાભ પાંચમ ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
“શુભ લાભ પાંચમ”
સૌભાગ્ય અને ઉન્નતિના પાવન પર્વ લાભપાંચમની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ.
Download Image
લોભ ને લાભની લ્હાયમાં બધે હો હા હલચલ છે.
જ્ઞાનની દેવી શારદાને પણ લગાડ્યું લાંછન છે.
શુભ લાભ પાંચમ
Download Image
વર્ષ ભલે બદલાયું, લાગણીઓ અકબંધ રહેશે..!!
તમે ત્યાંથી શુભ લખો અને હું અહીંથી લાભ લખુ એ જ આપણી “લાભપાંચમ”.
આપને તથા આપના પરીવારને લાભપાંચમની ખુબ ખુબ શુભકામના.
Download Image
શુભ લાભ પાંચમ
નવું વર્ષ આપણા માટે વ્યવસાય,
રોજગાર માં ખુબ સફળતા અપાવે અને
ખૂબજ આગળ વધો એવી મારી શુભકામનાઓ
Download Image
વિવાદ વગર દીવસ પૂર્ણ થઇ જાય એ જ સાચો લાભ
રાત્રે શાંતિ પૂર્ણ નીંદર આવી જાય એ જ સાચો લાભ.
દીવસમાં કોઇ એક ને મદદરૂપ થવાય એ જ સાચો લાભ
દવાખાનામાં પૈસો ના વેડફાય એ જ સાચો લાભ
મહેનત અને પ્રામાણિકતાથી ધન આવે એ જ સાચો લાભ
આ પાંચ લાભ એટલે જ લાભ પાંચમ.
લાભપાંચમની આપ સૌને હાર્દીક શુભકામના.
Download Image
આ લાભ પાંચમ થી માતા લક્ષ્મી ની કૃપા આપના પર નિત વરસતી રહે.
શુભ લાભ પાંચમ
Download Image
આ લાભ પાંચમ થી
માતા લક્ષ્મી ની કૃપાથી હરેક ક્ષેત્રમાં
કાર્ય સફળ થાય અને લાભ થતો રહે.
શુભ લાભ પાંચમ
Download Image
શુભ લાભ પાંચમ
Download Image
આખું વર્ષ આપને આપના પરિવારને લાભદાયી રહે.
શુભ લાભ પાંચમ
Download Image
લાભ પાંચમ આપના જીવનમાં સફળતા,
સૌભાગ્ય અને ખુશીઓ લઇને આવે.
શુભ લાભ પાંચમ
એક સુંદર મેસેજ..
સુખી જીવન માટે એક ટચુકડું સૂત્ર
અપેક્ષા રાખવી નહીં
ઉપેક્ષા કરવી નહીં…
અંતે લક્ષ્મીજીને એક જ પ્રાર્થના કે
તું મારા પર ધન વરસાવે કે ના વરસાવે પણ કોઇ ગરીબને ભૂખ માટે ના તરસાવતી..એ જ સાચો લાભ
Download Image
લાભ પાંચમ ની શુભકામના
Download Image
લાભ પાંચમ
1 વિવાદ વગર દિવસ પૂર્ણ થઇ જાય,
એ જ સાચો લાભ
2 રાત્રે શાંતીપૂણ નિંદ આવી જાય,
એ જ સાચો લાભ
3 દિવસ માં કોઈ એક ને મદદરૂપ થવાય
એ જ સાચો લાભ
4 દવાખાનામાં પૈસા ના વેડફાઈ
એ જ સાચો લાભ
5 મહેનત અને પ્રામાણિકતા થી ધન આવે
એ જ સાચો લાભ
આ પાંચ લાભ એટલે જ લાભ પાંચમ
Download Image
તમને અને તમારા પરિવારને
લાભ પાંચમ ની શુભકામના
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts