Search

Durga Puja Gujarati Wishes Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Durga Puja Wishes In Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Durga Puja Wishes In Gujarati Download Image

નવરાત્રિના મંગલ સમયે દેવી તમને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય પ્રદાન કરે, તમારી સર્વ મનોકામના પૂર્ણ થાય એવી દેવીને પ્રાર્થના. દુર્ગા પૂજાની હાર્દિક શુભેચ્છા This picture was submitted by Smita Haldankar.

Contributor:

Durga Puja Ni Hardik Shubhechha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Durga Puja Ni Hardik Shubhechha Download Image

માઁ દુર્ગા, માઁ અંબા, માઁ જગદંબા, માઁ ભવાની, માઁ શીતલા, માઁ વૈષ્ણો, માઁ ચંડી, માઁ રાની તમારી તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે. દુર્ગા પૂજાની હાર્દિક શુભેચ્છા This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Durga Puja Wishes In Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Durga Puja Wishes In Gujarati Download Image

માઁ દુર્ગા તેની 9 ભુજાઓ વડે તમને બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભેચ્છા. શુભ દુર્ગાપૂજા. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Durga Puja Ni Shubhechha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Durga Puja Ni Shubhechha Download Image

અંબા માતાના નવ રૂપ તમને કીર્તિ, પ્રસિદ્ધિ, આરોગ્ય, ધન, શિક્ષણ, સુખ, સમૃદ્ધિ, ભક્તિ અને શક્તિ આપે. દુર્ગા પૂજાની હાર્દિક શુભેચ્છા This picture was submitted by Smita Haldankar.

Contributor:

Durga Puja Gujarati Hardik Shubhechha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Durga Puja Gujarati Hardik Shubhechha Download Image

સર્વ મંગલ માંગલ્યે, શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી, નારાયણી નમોસ્તુતે. દુર્ગા પૂજાની હાર્દિક શુભેચ્છા This picture was submitted by Smita Haldankar.

Contributor: