Search

Gujarati Aadhyatmik Suvichar – ગુજરાતી આધ્યાત્મિક સુવિચાર Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Yad Rakho Ke Tame Kon Chho

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Yad Rakho Ke Tame Kon Chho Download Image

યાદ રાખો કે તમે કોણ છો. કોઈ પણ કારણસર કોઈની સાથે સમાધાન કરશો નહીં. તમે સર્વશક્તિમાન ઈશ્વરના સંતાન છો. એ સત્ય જીવો .. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Hu Bhagwan Ne Manu Chhu

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Hu Bhagwan Ne Manu Chhu Download Image

હું ભગવાનને માનું છું પણ માણસ માં રહેનારા. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Dukhi Manas Ni Madad Mate Lambavelo Ek Hath

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Dukhi Manas Ni Madad Mate Lambavelo Ek Hath Download Image

દુ:ખી માણસની મદદ માટે લંબાવેલો એક હાથ, પ્રાર્થના માટે જોડાયેલા બે હાથ થી વધારે ઉપયોગી છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Hey Prabhu Sanjogo Vikat Hoy Tyare Sunder Rite Kem Jivavu Te Mane Shikhav

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 16
Hey Prabhu Sanjogo Vikat Hoy Tyare Sunder Rite Kem Jivavu Te Mane Shikhav Download Image

હે પ્રભુ, સંજોગો વિકટ હોય ત્યારે, સુંદર રીતે કેમ જીવવું? તે મને શીખવ. બધી બાબતો અવળી પડતી હોય ત્યારે, હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવાં? This picture was submitted by Smita Haldankar.

View More

Contributor:

Prarthana Par Suvichar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Prarthana Par Suvichar Download Image

This picture was submitted by Rameshchandra Patel.

Contributor:

Jeni Nazar Potana Aatma Taraf Chhe A Southi Sukhi Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Jeni Nazar Potana Aatma Taraf Chhe A Southi Sukhi Chhe Download Image

ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે…. શહેરમાં રહેનારની નજર વિદેશ તરફ છે… વિદેશમાં જનારની નજર વિશ્વ તરફ છે… આ બધાય દુ:ખી છે પણ જેની નજર પોતાના આત્મા તરફ છે એ સૌથી વધુ સુખી છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Ishwar Aapna Hath Chokkha Chhe Ke Nahi A Juae Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Ishwar Aapna Hath Chokkha Chhe Ke Nahi A Juae Chhe Download Image

ઈશ્વર આપણા હાથ ભરેલા છે કે નહીં તે નથી જોતો, પરંતુ એ ચોખ્ખાં છે કે નહીં એ જુએ છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Ishwar Na Chukada Sarvath Sacha Ane Nyaypurn J Hoy Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 19
Ishwar Na Chukada Sarvath Sacha Ane Nyaypurn J Hoy Chhe Download Image

ઈશ્વરનાં ચુકાદા સર્વથા સાચા અને ન્યાયપૂર્ણ જ હોય છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Vartman Ma Jivo

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Vartman Ma Jivo Download Image

વર્તમાનમાં જીવો. સહજ અને સારી રીતે જીવો. તેને ઈશ્વરની ઉત્તમ ભેટ સમજી જીવો. આવું જીવન છે યોગ. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Pratyek Pranima Prabhu Vase Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 11
Pratyek Pranima Prabhu Vase Chhe Download Image

પ્રત્યેક પ્રાણીમાં પ્રભુ વસે છે એટલે કોઈનેય કટુ વચન કહેવાય નહી. This picture was submitted by Smita Haldankar.

Contributor: