Search

Lord Shree Krishna Quotes in Gujarati Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Maru Taru Nanu Motu Aapnu Parku Manmathi Kadhi Nakho

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Maru Taru Nanu Motu Aapnu Parku Manmathi Kadhi Nakho Download Image

મારું-તારું, નાનું-મોટું, આપણું-પારકું મનમાંથી કાઢી નાંખો, પછી બધું તારું છે અને તું બધાંનો છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Krishna Makhan Chor Murli Manohar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Krishna Makhan Chor Murli Manohar Download Image

જય શ્રી કૃષ્ણ જે છે માખણ ચોર, જે છે મુરલી મનોહર, તે જ છે આપણા સહુનો તારણહાર. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Law Of This Material World In Gujarati By Krishna

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Law Of This Material World In Gujarati By Krishna Download Image

આ ભૌતિક સંસાર નો એ નિયમ છે, જે વસ્તુ ઉત્પન્ન થાય છે, અમુક સમય સુધી જ રહે છે, અંતમાં લુપ્ત થઈ જાય છે, પછી તે શરીર હોય કે ફળ હોય. જય શ્રી કૃષ્ણ This picture was submitted by Smita Haldankar.

Contributor:

Dharm Karta Karm Nu Mahatva Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Dharm Karta Karm Nu Mahatva Chhe Download Image

ધર્મ કરતાં કર્મનું મહત્ત્વ છે‌. કારણ કે ધર્મ કરીને ભગવાન પાસે માંગવું પડે છે, પણ કર્મ કરવાથી ભગવાન સ્વયં ફળ આપે છે. જય શ્રી કૃષ્ણ This picture was submitted by Smita Haldankar.

Contributor:

Kaliya Nag Gujarati Quote

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Kaliya Nag Gujarati Quote Download Image

કાલિયા નાગ ને થોડી ફણા છે પણ માનવ ના મન માં કેટલી ફણા છે, તેની કોઈ ગણતરી નથી. જય શ્રી કૃષ્ણ This picture was submitted by Smita Haldankar.

Contributor:

Krishna Gujarati Quote On Pride

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Krishna Gujarati Quote On Pride Download Image

કૃષ્ણ કહે છે, ઘમંડ ન કરો કોઈને કંઈપણ આપીને, શું ખબર – તમે આપી રહ્યા છો કે પાછલા જન્મની ચૂકવણી કરી રહ્યા છો. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Manas Karm Karvana Manmani Kari Shake Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Manas Karm Karvana Manmani Kari Shake Chhe Download Image

માણસ કર્મ કરવામાં મનમાની કરી શકે છે. પણ ફળ ભોગવવા માં નહીં. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Bhakti Ane Karm Ma Koi Antar Nathi

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Bhakti Ane Karm Ma Koi Antar Nathi Download Image

ભકિત અને કમૅ માં કોઈ અંતર નથી પરમાત્મા ને પ્રસન્ન કરવા ફળ ની ઈચ્છા રાખ્યા વગર જે કમૅ થાય છે તે ભકિત બને છે જય શ્રી કૃષ્ણ This picture was submitted by Smita Haldankar.

Contributor: