Search

Paryushan Parva In Gujarati Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Paryushan Parva Ni Hardik Shubhkamanao

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 15
Paryushan Parva Ni Hardik Shubhkamanao Download Image

પર્યુષણ પર્વ આત્મા ને પરમાત્મા બનાવતું રાગ પર વીતરાગ નો વિજય અને અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર મહા પર્વ છે. પર્યુષણ પર્વ ની હાર્દિક શુભકામનાઓ This picture was submitted by Smita Haldankar.

Contributor:

Michhami Dukkadam Paryushan Maha Parv Ni Hardik Shubhechchha

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 9
Michhami Dukkadam Paryushan Maha Parv Ni Hardik Shubhechchha Download Image

‘મિચ્છામી દુક્કડમ’ પર્યુષણ મહા પર્વની હાર્દિક શુભેચ્છા જય જિનેન્દ્ર This picture was submitted by Smita Haldankar.

Contributor:

Paryushan Maha Parva Na Hardik Vadhamana

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 15
Paryushan Maha Parva Na Hardik Vadhamana Download Image

પર્વાધિરાજ પર્યુષણપર્વના પવિત્ર પ્રસંગે, સવંત્સરી ક્ષમાપના અવસરે મારા વ્હાલા મિત્રોને અમારા ‘મિચ્છામી દુક્કડમ’ પર્યુષણ મહાપર્વના હાર્દિક વધામણા જય જીનેન્દ્ર This picture was submitted by Smita Haldankar.

Contributor:

Mara Be Hath Jodine Michhami Dukkadam

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 14
Mara Be Hath Jodine Michhami Dukkadam Download Image

સ્વાર્થ કે પરમાર્થથી, અહમ કે અભિમાનથી, પ્રત્યક્ષ કે પરોક્ષ, જાણતા કે અજાણતા, મારા કોઈપણ કૃત્ય દ્વારા આપની લાગણી દુભાઈ હોય તો આપને મારા બે હાથ જોડીને ‘મિચ્છામી દુક્કડમ’ This picture was submitted by Smita Haldankar.

Contributor:

Aapne Ane Aapna Parivarne Michhami Dukkadam

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 15
Aapne Ane Aapna Parivarne Michhami Dukkadam Download Image

અંતરના ઓરડેથી, દિલના દરવાજેથી, મનના માંડવેથી, સ્નેહના સંગાથથી, મન, વચન અને કાયાથી, આપને અને આપના પરિવારને બે હાથ જોડીને ‘મિચ્છામી દુક્કડમ’ This picture was submitted by Smita Haldankar.

Contributor:

Paryushan Mahaparv Na Hardik Vadhamana

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 15
Paryushan Mahaparv Na Hardik Vadhamana Download Image

માસખમણ, અઠ્ઠાઈ, છઠ, ચોગડો, આયંબીલ, એકાસણા, બિયાસણા, વરસીતપ તથા નવકારશી કરવાવાળા બધા તપસ્વીઓને સુખશાતામાં પુછી ખમાવુ છું. પર્યુષણ મહાપર્વના હાર્દિક વધામણા જય જીનેન્દ્ર This picture was submitted by Smita Haldankar.

Contributor:

Man, Vachan Ane Kayathi Michhami Dukkadam

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Man, Vachan Ane Kayathi Michhami Dukkadam Download Image

12 માસ 24 પક્ષ 365 દિવસ 8760 કલાકે 525600 મિનિટે 31536000 સેકન્ડ્સ માં જાણે અજાણે જે કોઈ ભૂલ થઇ હોયે તો અમારા પરિવાર તરફથીતમને બધા ને બને હાથ જોડી, મસ્તક નમાવી, સાચા હૃદય થી મન, વચન, અને કાયાથી ‘મિચ્છામી દુક્કડમ’ This picture was submitted by Smita Haldankar.

Contributor:

Sahu Shatama Raho Evi Veer Prabhune Prarthna

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 15
Sahu Shatama Raho Evi Veer Prabhune Prarthna Download Image

પુણ્ય નું પોષણ, પાપનું શોષણ એટલે મહાપર્વ પર્યુષણ સહુને મારા સમસ્ત પરિવાર વતી, સુખ શાતા પૂછી ખમાવીયે છીયે. સહુ શાતા મા રહો એવી, વીર પ્રભુ ને પ્રાર્થના This picture was submitted by Smita Haldankar.

Contributor:

Kshamapana No Virat Tahevar Shri Samvatsari Mahaparva

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 15
Kshamapana No Virat Tahevar Shri Samvatsari Mahaparva Download Image

ક્ષમાપનાનો વિરાટ તહેવાર. . . એટલે “શ્રી સંવત્સરી મહાપર્વ” મારા કોઈ કાર્યથી સીધી રીતે કે આડકતરી રીતે જાણતા કે અજાણ્યા જો મે તમારી ભાવનાઓને ઠેસ પહોચાડી હોય અથવા કોઈ વાતનુ દુ:ખ પહોચાડ્યુ હોય તો તે બદલ હુ મારા અંતકરણથી માફી માગુ છુ મિચ્છામિ દુકકડંમ This picture was submitted by Smita Haldankar.

Contributor:

Paryushan Na Pavan Avsar Par Michhami Dukkadam

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 15
Paryushan Na Pavan Avsar Par Michhami Dukkadam Download Image

આત્મીય શ્રી આવેગમાં કે આવેશમાં જાણતા કે અજાણતા, પ્રત્યક્ષ કે પરોક્ષ આપના મન મંદિરમાં અમારાથી ક્યાંય ખલેલ પહોંચી હોય તો પર્વાધિરાજ પર્યુષણ નાં પાવન અવસર પર અન્તઃકરણ પૂર્વક મિચ્છામી દુક્કડમ This picture was submitted by Smita Haldankar.

Contributor: