Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Daughters Day Gujarati Wishes Images
Download Image
ખિલતી કળીઓ છે દીકરી,
માતા પિતાની પીડા સમજે છે દીકરી,
ઘરને રોશન કરે છે દીકરી,
દીકરો આજ છે તો આવનાર કાલ છે દીકરી.
પુત્રી દિવસ ની હાર્દિક શુભેચ્છા
Download Image
મારી પ્રિય દિકરીને આંતરરાષ્ટ્રીય કન્યા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓમને તારી માતા હોવાનો ખૂબ જ ગર્વ છે.
Download Image
દીકરો નસીબથી મળે છે,
પણ દીકરીઓ સૌભાગ્યથી મળે છે.
વ્હાલી દીકરીઓને
કન્યા દિવસની શુભેચ્છાઓ!
Download Image
તું માત્ર દિકરી નથી, તું છે શ્વાસ મારો,
કાલે દુનિયા પર રાજ કરીશ, એ સ્વપ્ન નથી, છે વિશ્વાસ મારો.
જાગતિક કન્યા દિવસની શુભેચ્છા
Download Image
એક તો દીકરી હોવી જોઈએ,
કળી ખિલતા જોઈ શકીએ,
મનના રહસ્યો તેણીએ ધીમેથી
મારા કાનમાં કહેવા જોઈએ.
વિશ્વ કન્યા દિવસ ની શુભેચ્છાઓ
Download Image
તારા કારણે મને માતૃત્વ મળ્યું,
મારી બકુડી તને કેવી રીતે કહું.
આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ
Download Image
દીકરી આ એક ખાસ ફૂલ છે,
જે દરેક બગીચામાં ખીલતું નથી.
મારા બગીચામાં ખીલવા બદલ
ભગવાન હું તારો આભારી છું.
કન્યા દિવસ ની શુભેચ્છાઓ
Download Image
મારી પુત્રી મારી સખી,
પ્રભુને એક વિનંતી,
ક્યારેય ના થાય તું દુઃખી.
આંતરરાષ્ટ્રીય કન્યા દિવસની શુભેચ્છા
Download Image
તારા લીધે હું માં બની,
મારી લાડકી દીકરી ને
વિશ્વ કન્યા દિવસ ની શુભેચ્છાઓ
Download Image
મોટા નસીબવાળાને ત્યાં જન્મ લે છે દીકરી,
ઘર આંગણ ને ખુશીઓથી ભરી દે છે દીકરી,
બસ થોડો પ્રેમ અને લાડ જોઈએ છે એને,
થોડી સંભાળમાં લહેરાય એ ખેતી છે દીકરી.
પુત્રી દિવસ ની શુભેચ્છા
Download Image
જે ઘરમાં હોય છે દીકરીઓ,
રોશની હરપળ હોય છે ત્યાં,
હમેશા સુખ વરસે તે ઘરમાં,
સ્મિત વિખેરે દીકરીઓ જ્યાં.
પુત્રી દિવસ ની હાર્દિક શુભેચ્છા
Download Image
જોઈને મનોહર રૂપ મનમાં પ્રેમ ઉભરાઇ આવે,
પછી કેમ આવી કળી ગર્ભ માં જ પસંદ ન આવે ?
પુત્રી ને જીવાડો, પુત્રી ને બચાવો.
Happy Daughters Day
Download Image
દીકરી મારી ભાગ્યવાન,
રાજકન્યા છે ઘરની.
પુત્રી દિવસ ની શુભેચ્છા!
Download Image
એક છોકરી વહુના રૂપમાં હોવી જોઈએ.
દીકરી ની કસર એણે થોડી તો ભરવી જોઈએ.
પુત્રી દિવસ ની શુભેચ્છા
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts