Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
ભારતના અમુલ્ય રત્ન જેને ભારતવર્ષને અહિંસા,સ્વચ્છતા,માનવતાવાદ,એકભારત
જેવા પાઠ સિખવાડ્યા એવા રાષ્ટ્રપિતા ગાંધીબાપુ ને શત-શત નમન.
Download Image
મહાત્મા ગાંધી ભારતને સ્વતંત્ર બનાવનાર શ્રેષ્ઠ નેતા.
લાલ બહાદુર શાસ્ત્રી સ્વતંત્ર ભારતના એક શ્રેષ્ઠ નેતા.
ભારતના બંને મહાન નેતાઓને તેમની જન્મજયંતિ નિમિત્તે શત્-શત્ નમન
Download Image
ચાલો આપણે બધા આ દિવસે સત્યના માર્ગે ચાલીએ અને આપણા રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપીએ. ગાંધી જયંતી ની શુભેચ્છાઓ
Download Image
ગાંધી જયંતિ
આજે મહાત્મા ગાંધી ના જન્મદિવસ પર
રાષ્ટ્રપિતાને હૃદય પૂર્વક શત શત નમન.
Download Image
ખાદી મારી શાન છે, કર્મ જ મારી પૂજા છે,
સાચું મારુ કર્મ છે,
અને હિન્દુસ્તાન મારી જાન છે.
ગાંધી જયંતી ની હાર્દિક શુભેચ્છા
Download Image
જ્યારે હિંસા દ્વારા કંઈક પ્રાપ્ત થાય છે,
ત્યારે તે સફળતા કામચલાઉ છે.
જો કે, નુકસાન લાંબા ગાળાનું હોય છે.
ગાંધી જયંતિની શુભકામના.
Download Image
પહેલા તેઓ તમારી અવગણના કરશે,
પછી તેઓ તમારા પર હસશે, પછી તેઓ લડશે;
પણ અંતે જીત તમારી જ થશે.
ગાંધી જયંતિની શુભકામના.
Download Image
‘સત્ય’ અને ‘અહિંસા’ એજ મારો ધર્મ છે,
‘સત્ય’ એ મારો દેવ છે અને અહિંસા એ તે દેવ ની આરાધના છે.
ગાંધી જયંતી ની હાર્દિક શુભેચ્છા
Download Image
દરરોજ પ્રાર્થનામાં શબ્દો ન હોય તો ચાલશે,
પણ હૃદયની જરૂર છે.
મન વગરના શબ્દો નથી જોઈતા.
ગાંધી જયંતિની હાર્દિક શુભકામના.
Download Image
રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ,
ઈશ્વર અલ્લાહ તેરે નામ, સબકો સંમતિ દે ભગવાન.
ગાંધી જયંતી ની હાર્દિક શુભકામના
Download Image
સારા બદલાવની શરૂઆત
પહેલા પોતાનાથી કરો.
ગાંધી જયંતિની હાર્દિક શુભેચ્છા
Download Image
તમારી માન્યતાઓ તમારા વિચાર બની જાય છે,
તમારા વિચાર તમારા શબ્દ બની જાય છે,
તમારા શબ્દ તમારું કાર્ય બની જાય છે,
તમારું કાર્ય તમારી આદત બની જાય છે,
તમારી આદત તમારા મૂલ્યો બની જાય છે,
તમારા મૂલ્યો તમારી નિયતિ બની જાય છે,
સત્ય, અહિંસાના પૂજારી, ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની
જન્મજયંતી નિમિત્તે તેમને શત શત નમન.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts