Krishna Janmashtami Ni Shubhechha

Krishna Janmashtami Ni ShubhechhaDownload Imageગોકુલમાં કરે જે નિવાસ
ગોપીઓ સંગ રચાવે જે રાસ
યશોદા-દેવકી જેમની મૈયા
એવા છે અમારા કૃષ્ણ કનૈયા.
.નંદ ઘેર આનંદ ભયો,
જય કનૈયાલાલ કી…
આજના આ શુભ દિવસે ભગવાન કૃષ્ણની પ્રાર્થના છે
તેમની કૃપા તમારા અને તમારા પરિવાર સાથે કાયમ રહે.
!! જન્માષ્ટમી ની શુભેચ્છાઓ !!

This picture was submitted by Smita Haldankar.

Leave a comment