Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Michhami Dukkadam Gujarati Wishes Messages Images ( મિચ્છામી દુક્કડમ ગુજરાતી શુભકામના સંદેશ ઈમેજેસ )
અંતરના ઓરડેથી,
દિલના દરવાજેથી,
મનના માંડવેથી,
સ્નેહના સંગાથથી,
મન, વચન અને કાયાથી,
આપને અને આપના પરિવારને
બે હાથ જોડીને
‘મિચ્છામી દુક્કડમ’
‘મિચ્છામી દુક્કડમ’
પર્યુષણ મહા પર્વની હાર્દિક શુભેચ્છા
જય જિનેન્દ્ર
આત્મીય શ્રી
આવેગમાં કે આવેશમાં
જાણતા કે અજાણતા, પ્રત્યક્ષ કે પરોક્ષ
આપના મન મંદિરમાં
અમારાથી ક્યાંય ખલેલ પહોંચી હોય તો
પર્વાધિરાજ પર્યુષણ નાં પાવન અવસર પર
અન્તઃકરણ પૂર્વક મિચ્છામી દુક્કડમ
ક્ષમાપનાનો વિરાટ તહેવાર. . . એટલે
“શ્રી સંવત્સરી મહાપર્વ”
મારા કોઈ કાર્યથી સીધી રીતે કે આડકતરી રીતે
જાણતા કે અજાણ્યા જો મે તમારી ભાવનાઓને
ઠેસ પહોચાડી હોય અથવા કોઈ વાતનુ દુ:ખ
પહોચાડ્યુ હોય તો તે બદલ
હુ મારા અંતકરણથી માફી માગુ છુ
મિચ્છામિ દુકકડંમ
પર્વાધિરાજ પર્યુષણપર્વના
પવિત્ર પ્રસંગે, સવંત્સરી
ક્ષમાપના અવસરે
મારા વ્હાલા મિત્રોને અમારા
‘મિચ્છામી દુક્કડમ’
પર્યુષણ મહાપર્વના હાર્દિક વધામણા
જય જીનેન્દ્ર
સ્વાર્થ કે પરમાર્થથી,
અહમ કે અભિમાનથી,
પ્રત્યક્ષ કે પરોક્ષ, જાણતા કે અજાણતા,
મારા કોઈપણ કૃત્ય દ્વારા
આપની લાગણી દુભાઈ હોય
તો આપને મારા બે હાથ જોડીને
‘મિચ્છામી દુક્કડમ’
12 માસ
24 પક્ષ
365 દિવસ
8760 કલાકે
525600 મિનિટે
31536000 સેકન્ડ્સ માં
જાણે અજાણે જે કોઈ ભૂલ થઇ હોયે તો
અમારા પરિવાર તરફથીતમને બધા ને
બને હાથ જોડી, મસ્તક નમાવી, સાચા હૃદય થી મન, વચન, અને કાયાથી
‘મિચ્છામી દુક્કડમ’
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts