Search

God Quotes In Gujarati Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Ishwar Aapna Hath Chokkha Chhe Ke Nahi A Juae Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Ishwar Aapna Hath Chokkha Chhe Ke Nahi A Juae Chhe Download Image

ઈશ્વર આપણા હાથ ભરેલા છે કે નહીં તે નથી જોતો, પરંતુ એ ચોખ્ખાં છે કે નહીં એ જુએ છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Ishwar Na Chukada Sarvath Sacha Ane Nyaypurn J Hoy Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 19
Ishwar Na Chukada Sarvath Sacha Ane Nyaypurn J Hoy Chhe Download Image

ઈશ્વરનાં ચુકાદા સર્વથા સાચા અને ન્યાયપૂર્ણ જ હોય છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Vartman Ma Jivo

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Vartman Ma Jivo Download Image

વર્તમાનમાં જીવો. સહજ અને સારી રીતે જીવો. તેને ઈશ્વરની ઉત્તમ ભેટ સમજી જીવો. આવું જીવન છે યોગ. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Pratyek Pranima Prabhu Vase Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 11
Pratyek Pranima Prabhu Vase Chhe Download Image

પ્રત્યેક પ્રાણીમાં પ્રભુ વસે છે એટલે કોઈનેય કટુ વચન કહેવાય નહી. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Aa Sansar Ma Koi Vastu Kharab Nathi

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Aa Sansar Ma Koi Vastu Kharab Nathi Download Image

આ સંસારમાં કોઈ વસ્તુ ખરાબ નથી. જો અહીં શેતાન વસે છે તો ઈશ્વર પણ સાથે જ વસે છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Kamini Ane Kanchan No Moh

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Kamini Ane Kanchan No Moh Download Image

જ્યાં સુધી કામિની અને કંચનનો મોહ છૂટતો નથી ત્યાં સુધી ઈશ્વરનાં દર્શન થઈ શકતાં નથી. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Ishwar Tamare Pakshe Chhe Ke Nahi A Chinta Chhodi Dyo

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Ishwar Tamare Pakshe Chhe Ke Nahi A Chinta Chhodi Dyo Download Image

ઈશ્વર તમારે પક્ષે છે કે નહી એ ચિંતા છોડી તમે ઈશ્વરને પક્ષે છો કે કેમ તેની ચિંતા કરો. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Ishwar Etle Avu Vartul Jenu Kendra Sarvatra Hoy Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Ishwar Etle Avu Vartul Jenu Kendra Sarvatra Hoy Chhe Download Image

ઈશ્વર એટલે એક એવું વર્તુળ, જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે. પણ જેનો પરિઘ ક્યાય હોતો નથી. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Nastik Ne Man Ishwar Shuny Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 7
Nastik Ne Man Ishwar Shuny Chhe Download Image

નાસ્તિકને મન ઈશ્વર શૂન્ય છે, આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Ishwar Nirakar Chhe Pan Tena Gun-Karm Swabhav Anant Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Ishwar Nirakar Chhe Pan Tena Gun-Karm Swabhav Anant Chhe Download Image

ઈશ્વર નિરાકાર છે પણ તેના ગુણ-કર્મ-સ્વભાવ અનંત છે. This picture was submitted by Smita Haldankar.

Contributor: