Search

Gujarati Aanand Suvicahr ( ગુજરાતી આનંદ સુવિચાર ) Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Tamari Pase Je Thodu Chhe Tenathi Khush Raho

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Tamari Pase Je Thodu Chhe Tenathi Khush Raho Download Image

તમારી પાસે જે થોડું છે તેનાથી ખુશ રહો. એવા લોકો પણ છે જેમની પાસે કંઇ ન હોવા છતાં હંસી શકે છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Gujarati Quote On Smile

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Gujarati Quote On Smile Download Image

દરેક નાનું સ્મિત કોઈના હૃદયને સ્પર્શી શકે છે. કોઈ પણ વ્યક્તિ ખુશ થઈ જન્મ લેતું નથી, પરંતુ આપણે બધાએ ખુશી ઉત્પન્ન કરવાની ક્ષમતા સાથે જન્મ લીધો છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Jetalo Ochho Vichar Karsho

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 0
Jetalo Ochho Vichar Karsho Download Image

જેટલો ઓછો વિચાર કરશો, તેટલાં જ આનંદમાં રહેશો. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Je Aanand Aapne Bijane Aapiye Teno Thak Lagto Nathi

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 15
Je Aanand Aapne Bijane Aapiye Teno Thak Lagto Nathi Download Image

જે આનંદ આપણે મેળવીએ છીએ તેનો થાક લાગે છે, પરંતુ જે આનંદ આપણે બીજાને આપીએ છીએ તેનો થાક લાગતો નથી This picture was submitted by Smita Haldankar.

Contributor:

Aanad A Daivi Aushadh Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Aanad A Daivi Aushadh Chhe Download Image

આનંદ એ દૈવી ઔશધ છે કે દરેકે તેમાં સ્નાન કરવું જોઈએ. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Sukh Ane Aanad Ma Bhed Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Sukh Ane Aanad Ma Bhed Chhe Download Image

સુખ અને આનંદમાં ભેદ છે. ધન દોલતથી જે મળે તે સુખ છે, સંતોષથી જે મળે તે આનંદ છે, સુખી વ્યક્તિ આનંદમાં ના હોય એવું બને પણ આનંદી વ્યક્તિ સુખી હોય છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Jivanma Je Malyu Hoy Te Game Tene Aanand Kaheway

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Jivanma Je Malyu Hoy Te Game Tene Aanand Kaheway Download Image

જીવનમાં જે મળ્યું હોય તે ગમે તેને આનંદ કહેવાય, અને જે ગમતું મળે તેને સુખ કહેવાય. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Bijani Sahay Melavvani Aananadma Udham No Tyag Na Karvo

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Bijani Sahay Melavvani Aananadma Udham No Tyag Na Karvo Download Image

બીજાની સહાય મેળવવાની આશાના આનંદમાં ઉધમનો ત્યાગ કદી ન કરવો. વાદળાંને આવતાં જોઈને કોઈ માણસ પોતાનો ધડો ફોડી નાંખતો નથી. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Aanand Ek Amrut Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Aanand Ek Amrut Chhe Download Image

આનંદ એક અમૃત છે, પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Kelak Jya Jay Tya Aanand Felay Jay Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Kelak Jya Jay Tya Aanand Felay Jay Chhe Download Image

કેટલાક ! જ્યાં જાય છે ત્યાં આનંદ – આનંદ ફેલાય જાય છે, અને કેટલાક ! જ્યારે જાય છે ત્યારે આનંદ – આનંદ ફેલાય જાય છે. This picture was submitted by Smita Haldankar.

Contributor: