Search

Shubh Savar Gujarati Suvichar (શુભ સવાર ગુજરાતી સુવિચાર) Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Good Morning Hriday Gujarati Suvichar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Good Morning Hriday Gujarati Suvichar Download Image

ગુડ મોર્નિંગ વિશ્વની સૌથી સુંદર વસ્તુઓ ન તો જોઇ શકાય છે અને ન સ્પર્શ થઈ શકે છે, તે ફક્ત હૃદયથી અનુભવાય છે. માટે તમારું હ્રદય નિરોગી રાખો. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Quote On Success

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Quote On Success Download Image

શુભ સવાર આત્મવિશ્વાસ અને સખત મહેનત એ નિષ્ફળતા નામ ના રોગને મારવા માટે શ્રેષ્ઠ દવા છે. તે તમને સફળ વ્યક્તિ બનાવશે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Man Je Swikare Te Sukh Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Man Je Swikare Te Sukh Chhe Download Image

શુભ સવાર મન જે પરિસ્થિતિ સ્વીકારે છે તે સુખ છે. This picture was submitted by Sunil Sharma.

Contributor:

Shubh Savar Andhkar Par Suvichar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Andhkar Par Suvichar Download Image

શુભ સવાર અંધકાર, અંધકારને દૂર કરી શકતો નથી; ફક્ત પ્રકાશ જ તે કરી શકે છે. તિરસ્કાર, નફરતને દૂર કરી શકતો નથી; ફક્ત પ્રેમ જ તે કરી શકે છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Anubhav Suvichar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Anubhav Suvichar Download Image

“જે અનુભવ માં તમને ડર નો સામનો કરવો પડે, તેજ અનુભવ તમારી શક્તિ, ધીરજ અને આત્મવિશ્વાસ વધારે છે…!” ધરે રહો સુરક્ષિત રહો…! શુભ સવાર This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Fariyad Vagarnu Man Suvichar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 17
Shubh Savar Fariyad Vagarnu Man Suvichar Download Image

“ફરીયાદ વગર નું મન”, એ “ધરતી પર નું સ્વર્ગ છે ” શુભ સવાર This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Dilthi Kareli Vato Prabhune Priy

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Dilthi Kareli Vato Prabhune Priy Download Image

This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Naseeb Suvichar

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Shubh Savar Naseeb Suvichar Download Image

નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી શકતું નથી, અને ઝુંટવી જાય એ ક્યારેય નસીબ માં હોતું નથી !! શુભ સવાર This picture was submitted by Smita Haldankar.

Contributor:

Shubh Savar Quote On Life

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Shubh Savar Quote On Life Download Image

This picture was submitted by Smita Haldankar.

Contributor:

Suprabhat – Sukhi Thawani Chavi Aa Chhe

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 25
Suprabhat – Sukhi Thawani Chavi Aa Chhe Download Image

સુખી થવાની ચાવી આ છે: પાપ થાય તેવું કમાવું નહિ, માંદા પડીએ તેવું ખાવું નહિ, દેવું થાય તેવું ખર્ચવું નહિ અને લડાઈ થાય તેવું બોલવું નહિ. સુપ્રભાત This picture was submitted by Smita Haldankar.

Contributor: