Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Sharad Poonam Gujarati Wishes Images (શરદ પૂનમ ગુજરાતી શુભકામના ઈમેજેસ)
Download Image
“જે રીતે શરદ પૂર્ણિમાનોં ચંદ્ર
પૃથ્વીનો દરેક ખૂણો પ્રકાશિત કરે છે,
તેવી જ રીતે તમારું જીવન પણ પ્રકાશમય કરી દે.
શરદ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.”
Download Image
“વરસે આકાશમાંથી અમૃત શરદ પૂર્ણિમાની રાતે
અને તમને આપે સુખ અને આરોગ્ય ના આશીર્વાદ .
શરદ પૂર્ણિમા ની હાર્દિક શુભકામનાઓ.”
Download Image
ચંદ્ર જેવી શીતળતા, શુભ્રતા
અને કોમળતા તમને અને
તમારા પરિવાર ને મળે એવી
શરદ પૂર્ણિમા ની શુભેચ્છા.
Download Image
દૂધ આ કેસરી, શરદ પૂર્ણિમાનું ખાસ,
એલચી-બદામ અને પિસ્તા ઉમેર્યા છે તેમાં,
પ્રભુને પ્રાર્થના કે આપણાં સંબંધમાં
આ રીતે વધે મીઠાશ અને જીવનભર મળે તમારો સાથ.
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા!
Download Image
શરદની ચાંદની અને પૂર્ણિમાની રાત,
ચંદ્રના મંદ પ્રકાશમાં ઉજવીએ એકસાથ,
દૂધ અને સાકરની મીઠાશ સંબંધમાં ભળે,
તમારું જીવન આનંદથી ભરેલું રહે.
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા!
Download Image
આજે શરદ પૂર્ણિમા…
આજનો દિવસ તમારા માટે સુખકારક
અને આનંદદાયક હોય એવી સદિચ્છા.
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા!
Download Image
ચંદ્રના મંદ પ્રકાશને મીઠા દૂધનો સાથ,
પ્રકાશમય કરનારા દરેકનાં જીવનમાં રુણાનુબંધનો હાથ..
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા !!
Download Image
ચાંદની ની સંગતમાં ચંદ્ર કરે રાસલીલા,
મુગ્ધ ધરતી રંગાઈ ગઈ જોઈ તેઓને.
તમને અને તમારા પરિવારને
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા !!
Download Image
મંદ પ્રકાશ ચંદ્રનો,
તેમ મીઠો સ્વાદ દૂધનો,
સંબંધમાં વિશ્વાસ વધવા દ્યો,
સાકરની જેમ મીઠાસ રહેવા દ્યો.
શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા !!
Download Image
શરદ પૂનમ ની તમને અને
તમારા પરિવારને મિઠી શુભેચ્છાઓ
Download Image
આજે શરદ પૂર્ણિમા
આજનો દિવસ તમને ખૂબ સુખકારક ,
આનંદ નો ફેલાવો કરનારો જાય એવી સદિચ્છા .
શરદ પૂર્ણિમા ની હાર્દિક શુભેચ્છા!!
Download Image
આ ચંદ્ર તારા માટે,
આ રાત તારા માટે,
આભમાં તારલાની સજાવટ તારા માટે.
શરદ પૂનમની હાર્દિક શુભેચ્છા!!
Download Image
આ દૂધ કેશરી , પુનમનું ખાસ
એલચી, બદામ અને પિસ્તા ખારાં સાથ,
પ્રારથુ સો શરદ પૂનમ, આવી નિરાંત
શરદ પૂનમની હાર્દિક શુભેચ્છા !!
Download Image
વદ અને સુદ,
એતો આંખો નો આભાસ છે
તમારા જેવા દિલદાર દોસ્ત હોય, સાથે,
તો કાયમ પુનમ જેવો જ ઉજાસ છે”..
હેપ્પી શરદ પૂનમ
Download Image
ઢોલ ધબૂક્યા વૃન્દાવનમાં ,શરદ પૂનમની ખીલી રાત
ગોપ ગોપીઓની નિર્મળ ભક્તિ, કાના સંગ સૌને રમવો રાસ*
ઢોલ ધબૂક્યા વૃન્દાવનમાં ,શરદ પૂનમની ખીલી રાત
ગોપ ગોપીઓની નિર્મળ ભક્તિ, કાના સંગ સૌને રમવો રાસ
શરદ પૂનમ પર્વની આપ સર્વે ને ખૂબ ખૂબ શુભેચ્છા…
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts