Tulsi Vivah Gujarati Wishes Images

Tulasi Vivah Wish In GujaratiDownload Image
આનંદનો માંગલિક તહેવાર તુલસી વિવાહની આપ સહુને હાર્દિક શુભકામનાઓ!

Tulasi Vivah Status In GujaratiDownload Image
આંગણામાં બાંધવામાં આવ્યો લગ્ન મંડપ,
શેરડી અને ગલગોટાના ફૂલોની સજાવટ,
ચાલો તુલસી વિવાહની ઉજવણી કરીએ,
કારણ કે આજનો દિવસ ખાસ છે.
તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ

Tulasi Vivah Shayari In GujaratiDownload Image
જે આંગણામાં તુલસી છે,
તે તુલસી ખૂબ મહાન છે,
જે ઘરમાં આ તુલસી છે,
એ ઘર સ્વર્ગ સમાન છે.
તુલસી વિવાહની હાર્દિક શુભેચ્છા

Tulasi Vivah Gujarati Wish ImageDownload Image
તુલસી વિવાહ ના પાવન પર્વ નિમિત્તે તમને અને તમારા પરિવાર ને ખૂબ ખૂબ શુભકામનાઓ.

Tulasi Vivah Message In GujaratiDownload Image
સૌથી સુંદર નજારો હશે,
જ્યારે દીવાલો દીવાથી પથરાયેલી હશે,
દરેક આંગણામાં તુલસી વિરાજમાન થશે,
જ્યારે તુલસીના લગ્ન થશે.
તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ

Tulasi Vivah Gujarati Status PicDownload Image
તુલસીનું પાન, ત્રિલોક્ય સમાન,
સવારે ઊઠીને કરીએ તેને વંદન,
અને રાખીએ તેનું સન્માન.
તુલસી વિવાહની હાર્દિક શુભકામનાઓ

Shubh Tulasi Vivah Gujarati Message PicDownload Image
આજે સજી છે તુલસી, સુંદર વસ્ત્રો પહેરીને,
કૃષ્ણ ને ભેટવા માટે તે મોહરી છે પાનેપાને.
શુભ તુલસી વિવાહ

More Pictures

  • Dev Uthani Ekadashi Wish In Gujarati
  • Dhanteras Gujarati Wish Image For Whatsapp
  • Diwali Gujarati Shubhkamna Image
  • Happy Navratri Gujrati Wish Image
  • Happy Dussehra Guarati Message Picture
  • Christmas Wishes In Gujarati
  • Ganadhipa Sankashti Chaturthi Gujarati Shubhechha
  • Dev Diwali Blessings In Gujarati
  • Shubh Jalaram Jayanti Message In Gujarati

Leave a comment