Shravan Somwar Gujarati Wishes Images

શ્રાવણ સોમવાર ગુજરાતી શુભકામના ઈમેજેસ

Shravan Somwar Gujarati QuoteDownload Image
ૐ નમઃ શિવાય !
ॐ શિવ એ સત્ય છે, શિવ સુંદર શિવ અનંત છે,
શિવ બ્રહ્મા છે, શિવ શક્તિ છે, શિવ ભક્તિ છે ॐ
પાસાની હાર્દિક શુભેચ્છા!

Shravan Somwar Gujarati ShayariDownload Image
શ્રાવણ સોમવારની શુભેચ્છા
શિવ શંકરની મહિમા અજોડ છે! શિવ કરે બધાનો ઉદ્ધાર,
તેમની કૃપા તમારી સાથે કાયમ રહે, અને ભોળા શંકર હંમેશા તમારા જીવનમાં આનંદ આપે.

Shravan Somwar Gujarati Wish ImageDownload Image
ૐ નમઃ શિવાય !
ભગવાન શિવના પરમ કૃપાળુ આશીર્વાદ તમને આનંદ,
શાંતિ અને સારું સ્વાસ્થ્ય આપે. વ્રત કરી રહેલા દરેકને
શ્રાવણ સોમવાની હાર્દિક શુભેચ્છા”

Gujarati Message For Shravan SomwarDownload Image
બીલીપત્ર મહાદેવને ચઢાવી, હું ભગવાનને વંદન કરું છું,
હે, શિવ શંભો શંકર મારા પ્રિયજનો ને હંમેશા ખુશ રાખો,
આ મારી તને પ્રાર્થના છે.
શ્રાવણ સોમવારની હાર્દિક શુભેચ્છા

Shravan Somwar Gujarati ImageDownload Image
શુભ સવાર હર હર મહાદેવ
શુભ શ્રાવણ સોમવાર

Gujarati Wishes For Shravan SomwarDownload Image
શ્રાવણ સોમવારનું વ્રત તમારા જીવનમાં
સુખ, સમૃદ્ધિ, ઉત્કર્ષ લઈને આવે એવી સદિચ્છા.
શ્રાવણ સોમવારની ખૂબ ખૂબ શુભેચ્છા

Best Gujarati Image For Shravan SomwarDownload Image
શુભ સવાર ૐ નમઃ શિવાય
શુભ શ્રાવણ સોમવાર

First Shravan Somwar Gujarati GreetingDownload Image
પ્રથમ શ્રાવણ સોમવારની હાર્દિક શુભેચ્છા

Shravan Somwar Greeting In GujaratiDownload Image
શુભ સવાર
જય શિવશંકર
શુભ શ્રાવણ સોમવાર

Religious Shravan Somwar Status In GujaratiDownload Image
શ્રાવણી સોમવારની શુભકામનાઓ
ૐ ત્રયમ્‍બકં યજામહે સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્
ઉર્વારૂકમિવ બન્‍ધનાન્મૃત્‍યોર્મુક્ષીય મામૃતાત્

Shravan Somwar Photo In GujaratiDownload Image
શુભ સવાર જય પશુપતિનાથ
શુભ શ્રાવણ સોમવાર

Shravan Somwar Best Wishes In GujaratiDownload Image
શિવશંકરની કૃપા તમારા અને તમારા પરિવાર પર રહે,
એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના છે.
શ્રાવણી સોમવારની શુભકામના

Gujarati Greeting For Shravan SomwarDownload Image
શુભ સવાર જય શિવશંકર
શુભ શ્રાવણ સોમવાર

Shubh Savar Shravan Somwar Ni ShubhechchhaDownload Image
શુભ સવાર
શ્રાવણ સોમવાર ની શુભેચ્છા

Shubh Shravan Somwar Gujarati ImageDownload Image
હર હર મહાદેવ
બમ બમ ભોલે
શ્રાવણ સોમવાર ની શુભેચ્છા

Shravan Somwar Wish In GujaratiDownload Image
ૐ નમઃ શિવાય
સર્વેને પવિત્ર શ્રાવણ સોમવાર ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

Shravan Somwar Ni ShubhechchhaDownload Image
પવિત્ર શ્રાવણ સોમવાર ની શુભેચ્છાઓ

Shravan Somwar Wish Gujarati PhotoDownload Image
સર્વેને શ્રાવણ સોમવાર ની ખૂબ ખૂબ શુભકામનાઓ

Shravan Somwar Wish Gujarati ImageDownload Image
ૐ નમઃ શિવાય
શ્રાવણ સોમવાર ની આપ સહુને હાર્દિક શુભેચ્છા

Shubh Shravan Somwar Gujarati ShubhechhaDownload Image
ૐ નમઃ શિવાય
શુભ શ્રાવણ સોમવાર

Shravan Somwar Shubhechchha Gujarati ImageDownload Image
ૐ નમઃ શિવાય
શ્રાવણ સોમવાર ની શુભેચ્છા

More Pictures

  • Shravan Mas Wishes In Gujarati
  • Dev Uthani Ekadashi Wish In Gujarati
  • Merry Christmas Message Image In Gujarati
  • Dhanteras Gujarati Wish Image For Whatsapp
  • Diwali Gujarati Shubhkamna Image
  • Happy Navratri Gujrati Wish Image
  • Happy Dussehra Guarati Message Picture
  • Rose Day Gujarati Picture
  • Happy Propose Day Gujarati Wish Pic

Leave a comment