Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Friendship Day Gujarati Wishes Images ( મિત્રતા દિવસ ગુજરાતી શુભકામના ઈમેજેસ )
Download Image
દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી…
હેપ્પી ફ્રેન્ડશિપ ડે
Download Image
હેપ્પી ફ્રેંડશીપ ડે
સાચા મિત્રો હ્રદયમાં રહે છે,
રક્તની જેમ તનમાં વહે છે,
જે કર્યુ કૃષ્ણ એ સુદામા માટે,
મિત્રતા તેને જ કહે છે.
Download Image
જીંદગી માતા-પિતાની ભેટ છે
શિક્ષણ ટીચરની ભેંટ છે
સ્મિત દોસ્તોની ભેંટ છે
પણ તારી સાથે દોસ્તી ઈશ્વરની ભેટ છે.
હેપ્પી ફ્રેન્ડશિપ ડે
Download Image
મારા ધડકતા હ્રદયમાં મિત્રોનો વાસ છે,
જયાં સુધી શ્વાસ છે ત્યાંસુધીનો વિશ્વાસ છે;
નચિંત બનીને રહું છું ઈશ્વર હું તારી દુનિયામાં,
તારા રૂપમાં મિત્રો મારી આસપાસ છે.
Happy Friendship Day To All
Download Image
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..
Happy Friendship Day
Download Image
મૈત્રીને રંગ નથી તો પણ તે રંગીત છે,
મૈત્રીને ચહેરો નથી તો પણ તે સુંદર છે,
મૈત્રીને ઘર નથી માટે જ તે
તારા અને મારા હૃદયમાં છે.
મૈત્રી દિવસ ની શુભેચ્છા
Download Image
તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.
હેપ્પી ફ્રેન્ડશિપ ડે
Download Image
મૈત્રી હોય ત્યાં કરાર ન હોય
કરાર હોય ત્યાં યાર ન હોય
આંખો બોલે ને મન સાંભળે
ત્યાં લખાણ ના વ્યવહાર ન હોય.
મૈત્રી દિવસ ની શુભેચ્છા
Download Image
મિત્ર એક એવું ગુલાબ છે તે તમારા જીવનને પોતાની સુગંધથી ભરી દે છે.
હેપ્પી ફ્રેંડશીપ ડે
Download Image
ફૂલો ની કોમળતા, ચંદન ની સુગંધ,
ચાંદની ની શિતલતા, સૂર્યનું તેજ તારી મૈત્રી.
હેપ્પી ફ્રેંડશીપ ડે
Download Image
ડગલે ને પગલે સાથ આપજો,
આવે મુશિબત તો હાથ આપજો,
જીવનમાં સદા સાથ રહેજો દોસ્ત બનીને,
જો મુંજાય જાય મારુ મન,
તો થોડી હિંમતને થોડો વિશ્વાસ આપજો.
Happy Friendship Day
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts