Search

Gujarati Shayari (ગુજરાતી શાયરી) Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Visit the page on FBDil Ke Jazbaat Shayari ke Saath

Koi dil par yaado no bhar muki gayu

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Koi dil par yaado no bhar muki gayu Download Image

કોઈ દિલ પર યાદો નો ભાર મૂકી ગયું, જાણે એક ફૂલ ડાળી થી ઝુકી ગયું, કોઈ સમજી ના શક્યું આ દિલ ની વેદના, યાદ તમે આવ્યા ને દિલ એક ધબકારો ચુકી ગયું… This picture was submitted by Smita Haldankar.

Contributor:

Mane Parakhvo Hoy to gadh andhkarma paarakhje…

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 6
Mane Parakhvo Hoy to gadh andhkarma paarakhje… Download Image

This picture was submitted by Smita Haldankar.

Contributor:

Swapnma tu mari hakikat chhe…

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Swapnma tu mari hakikat chhe… Download Image

સ્વપન્નમા તું મારી હકીકત છે, હકીકતમા તું જ મારુ સ્વપન છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Sneh no sagar Aankhothi Chhalkay chhe…

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Sneh no sagar Aankhothi Chhalkay chhe… Download Image

સ્નેહનો સાગર આંખોમાંથી છલકાય છે, હૈયું હેતના હરખથી હરખાય છે, જાણે શું વાત છે પ્રેમમાં એવી કે, દિલમાં હોય દર્દ તો પણ હોઠ ખુશીથી મલકાય છે. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Kyarek sachi vaatma khuda ni raja na hoy…

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Kyarek sachi vaatma khuda ni raja na hoy… Download Image

ક્યારેક સાચી વાત માં ખુદા ની રજા ના હોય, ના કહેલાં શબ્દો હમેંશા સજા ના હોય, ક્દાચ શબ્દકોષ વિખેરાઇ જતો હશે.. બાકી, તું બોલે તો જ હું સમજું એમાં મજા ના હોય.. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Koi dil par yaadonu bharan muli gayu…

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Koi dil par yaadonu bharan muli gayu… Download Image

કોઈ દિલ પર યાદો નો ભાર મૂકી ગયું, જાણે એક ફૂલ ડાળી થી ઝુકી ગયું, કોઈ સમજી ના શક્યું આ દિલ ની વેદના, યાદ તમે આવ્યા ને દિલ એક ધબકારો ચુકી ગયું…. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Rastao achanak mali gaya…

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Rastao achanak mali gaya… Download Image

રસ્તાઓ અચાનક મળી ગયા બે ઘડી વાતે વળગ્યા અને,,,,,,,છૂટા પડી ગયા. ઝરણાં અચાનક મળી ગયાં એકબીજાને ભેટ્યાં અને,,,,,,,ભળી ગયાં. અમે અચાનક મળી ગયાં ,,, અમે, ના રસ્તા કે ના ઝરણાં એટલે- ના છૂટાં પડ્યાં, ના ભળી ગયાં ! This picture was submitted by Smita Haldankar.

Contributor:

Tari sunderta no vaank chhe….

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Tari sunderta no vaank chhe…. Download Image

તારી સુંદરતાનો વાંક છે ! મારો પ્રેમ તો ભલો ભોળો છે. તારા નયનો તીર કમાન છે ! મારા સ્વપ્નો અપાર છે . તારા નયનો પુછે છે સવાલ! મારો પ્રેમ તો હાજર જવાબ છે. નારી શૃંગાર મહામોહમાયા છે ! મારું મન શબ્દ વર્ણન ની ગાથા છે. તારું સ્મિત ઝાકળ બિંદુંનું પ્રગટણ છે! મારું હાસ્ય સરોવર જળનું […]

Contributor:

Tuj hradayma dhabkar bani vasi javu chhe…

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Tuj hradayma dhabkar bani vasi javu chhe… Download Image

તુજ હ્રદય માં ધબકાર બની વસી જવું છે  તારા અધર પરનું સ્મિત બની વસી જવું છે ધુમાડાના ગોટા બની નથી ગુંગળાવો પ્રેમ ને મારે તો બસ વાદળ બની વરસાવો છે પ્રેમ ને નથી મંજુર મને ચાર દીવાલ નું કેદખાનુ મારે તો બસ રેત નું ઘર બની મટી જવું છે ભરતી અને ઓટ સમોવડુ સવ જીવે […]

Contributor:

Mahelo ni jarur hoy chhe.. matra raheva mate…

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 10
Mahelo ni jarur hoy chhe.. matra raheva mate… Download Image

મહેલોની જરૂર હોય છે…માત્ર રહેવા માટે, બાકી,વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા પ્રેમાળ દિલનો એકાદ ખુણો જ કાફી હોય છે.  This picture was submitted by Smita Haldankar.

Contributor: