Search

Women’s day In Gujarati Pictures, Graphics & Messages For Facebook, Whatsapp, Pinterest, Instagram

Vishv Mahila Diwas Gujarati Shubhkamna

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Vishv Mahila Diwas Gujarati Shubhkamna Download Image

તું આદિશક્તિ, તુંજ મહાશક્તિ, વરદાયિની કાલિકા, તારી કૃપા થી સજ્યો છે આ સંસાર. વિશ્વ મહિલા દિવસ ની શુભકામના This picture was submitted by Smita Haldankar.

Contributor:

Vishv Mahila Diwas Ni Shubhkamna

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Vishv Mahila Diwas Ni Shubhkamna Download Image

સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે માંગલ્ય, સ્ત્રી એટલે માતૃત્વ. સ્ત્રી એટલે કર્તવ્ય. વિશ્વ મહિલા દિવસ ની શુભકામના This picture was submitted by Smita Haldankar.

Contributor:

Happy Women’s Day Gujarati Greetings

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Happy Women’s Day Gujarati Greetings Download Image

This picture was submitted by Smita Haldankar.

Contributor:

Happy Women’s Day In Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Happy Women’s Day In Gujarati Download Image

This picture was submitted by Smita Haldankar.

Contributor:

Jagtik Mahila Diwas Ni Hardik Shubhechchha.jpg

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Jagtik Mahila Diwas Ni Hardik Shubhechchha.jpg Download Image

તારી ઉત્તંગ ઉડાન આગળ ગગન પણ ઠીંગણું ભાસે તારી વિશાળ પાંખો હેઠળ આખું વિશ્વ તું વસાવે. જાગતિક મહિલા દિવસ ની હાર્દિક શુભેચ્છા. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Jagtik Mahila Diwas Shubhechchha Greetings.jpg

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Jagtik Mahila Diwas Shubhechchha Greetings.jpg Download Image

તારા પ્રયત્નો ને મળવાદે સફળતાની સોનેરી કિનાર લક્ષ લક્ષ દિવાથી પ્રકાશિત કર તારો સંસાર કર્તવ્ય અને સામર્થ્ય ની ઓઢીલે નવી ઝાલર સ્ત્રી શક્તિ નો થવા દે ફરી એકવાર જાગર. જાગતિક મહિલા દિવસ ની હાર્દિક શુભેચ્છા. This picture was submitted by Smita Haldankar.

Contributor:

Women’s Day Quote n Gujarati

1 Star2 Stars3 Stars4 Stars5 Stars 5
Women’s Day Quote n Gujarati Download Image

વિધાતાના નવ નિર્માણની કળાકૃતિ તું, એક દિવસ તો તારા અસ્તિત્વની ઉજવણી કર તું… મહિલા દિવસ ની હાર્દિક શુભેચ્છા. This picture was submitted by Smita Haldankar.

Contributor: