Swatantrata Diwas Gujarati Wishes Messages Images ( સ્વતંત્રતા દિવસ ગુજરાતી શુભકામના સંદેશ ઈમેજેસ )
Download Image
ચાલો આજે આઝાદીના લડવૈયાઓને
કરીએ શત શત પ્રણામ, તેઓના નિસ્વાર્થ બલિદાનથી જ
ભારત બન્યો છે મહાન..
સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભેચ્છા
Download Image
ભારત માતા તારી ગાથા
સહુથી ઊંચી તારી શાન
તારી આગળ શીશ નમાવીએ
આપીએ તને અમે બધા સન્માન
ભારત માતા ની જય
હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે
Download Image
સ્વતંત્રતા નું ગૌરવ હંમેશા તમારી સાથે રહે.
સર્વને હેપ્પી ઈન્ડિપેન્ડન્સ ડે
Download Image
ભારતીય ત્રિરંગો હંમેશા
ઉંચી ઉડાન ભરે,
ભારતના સ્વાતંત્ર્ય દિન પર
હાર્દિક શુભકામનાઓ
Download Image
૧૫ ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ
આ સ્વતંત્રતા માટે ઘણાએ બલિદાન આપ્યું હતું,
વંદન કરીએ તેઓને આજ,
રાખીએ તેમના બલિદાન પ્રત્યે ભાન,
કરીએ ભારતદેશને અસંખ્ય પ્રણામ ..
સ્વાતંત્ર્ય દિનની શુભ કામનાઓ
Download Image
સ્વતંત્રતા દિવસ ની હાર્દિક શુભેચ્છા
Download Image
૧૫ ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ
રંગ,રૂપ,વેશ,ભાષા અનેક છે,
છતાં બધા ભારતીય એક છે.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts