Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
World Eye Donation Day Gujarati Quotes, Slogans, Messages Images ( વિશ્વ નેત્રદાન દિવસ ગુજરાતી ઈમેજેસ )
Download Image
વિશ્વ નેત્રદાન દિવસ
આંખોથી વધુ કિંમતી કોઈ રત્ન નથી,
આનાથી મોટું કોઈ દાન નથી.
Download Image
વિશ્વ નેત્રદાન દિવસ
મૃત્યુ પામે છે શરીર, અમર રહે છે આત્મા,
નેત્રદાન થી મળે છે સ્વયં પરમાત્મા.
Download Image
વિશ્વ નેત્રદાન દિવસ
નેત્રદાન કરો, વિશ્વ ફરીથી જુઓ.
Download Image
વિશ્વ નેત્રદાન દિવસ
નેત્રદાન શ્રેષ્ઠ દાન
Download Image
વિશ્વ નેત્રદાન દિવસ
આંખોનું દાન કરવાનો સંકલ્પ લો,
જેથી કોઈનું અંધકારમય જીવન પ્રકાશમય થાય.
Download Image
વિશ્વ નેત્રદાન દિવસ
જીવનનું અમૂલ્ય વરદાન, અંધજન ને નેત્રદાન.
Download Image
વિશ્વ નેત્રદાન દિવસ
જતા પહેલા, કોઈને જીવનદાન આપો,
અમર રહેવું હોય તો નેત્રદાન કરો.
Download Image
વિશ્વ નેત્રદાન દિવસ
નેત્રદાન કરવાનો સંકલ્પ કરો,
મૃત્યુ પછી મૃત્યુંજય બનો.
Tag: Smita Haldankar
Follow us at
Recent Posts